Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६६
भगवतीसूत्रे तश्चशरीरमात्रं क्षेत्रमभिव्याप्यान्तमुहूर्तं यावदवतिष्ठते । तस्मिन्नन्तर्मुहूर्त प्रभूतासातावेदनीयकर्मपुद्गलानां परिशाटं करोति१। कषायसमुद्घात समवहत आत्मा कषाय नामकचारित्रमोहनीयकर्मपुद्गलनां परिशाटं करोति, तथाहि-कषायोदय समाकुलोजीवः स्वप्रदेशान् शरीराबहिनिक्षिपति, तैः प्रदेशैः वदनोदरादिरंध्राणि कर्मस्कन्धाद्यपान्तरालानिचापूर्यायामतो विस्तारतश्चदेहमानं क्षेत्रमभिव्याप्यावस्थितो भवति तथाभूतश्च प्रभूतान् कषायकर्मपुद्गलान्. परिशाटयति २ । एवं मरणसमुद्घात गतो जीवः आयुः कर्मपुद्गलान् शाटयति विशेपः केवलं मरणसमुद्घातगतो विक्षिप्तहैं और वहां पर वे एक अन्तर्मुहूर्तसमय तक ठहरे रहते हैं। इस अन्त मुहूर्त काल में वे प्रभूत असातावेदनीय कर्मपुद्गलों की निर्जरा कर डालता है। इस क्रिया के करने का नाम ही वेदनासमुद्घात है १। कषायसमुद्घात में रहा हुआ आत्मा कषायनामक चारित्रमोहनीय कर्मपुद्गलों का नाश करता है, अर्थात्-जब जीव कषाय के उदय से अत्यन्त आकुल व्याकुल हो उठता है, तब वह अपने प्रदेशों को शरीर से बाहर निकाल कर उन्हें फैलाता है । वह उन प्रदेशों से वदन, उदर आदि के छिन्द्रों को और कर्मस्कन्ध आदि के अन्तराल को पूर्णकर (भरकर) आयाम और विस्तार की अपेक्षा देहमात्र क्षेत्र को व्याप्त कर ठहरता है। यह इस स्थिति में एक अन्तर्मुहूर्त तक ही रहता है। इतने समय में यह कषायवेदनीय कर्म के पुद्गलों को अपने ऊपर मे विखेर देत। है-नष्ट कर देता है २। इस तरह मरणसमुद्घात में रहा हुआ आस्मा आयुकर्म के पुद्गलों को नष्ट करता है । अर्थात्-अपने भुज्यमान અને ત્યાં તેઓ એક અંતર્મુહૂર્ત સમય સુધી રહે છે. તે અન્તમુહૂતકાળમાં તેઓ ઘણા જ અસાતવેદનીય કર્મપુલની નિર્જરા કરી નાખે છેઆ ક્રિયાનું નામજ વેદના સમુદ્યાત છે.
કષાય સમુદ્દઘાતમાં રહેલે આત્મા કષાય નામના ચારિત્રમોહનીય કર્મ પદ્રલેને નાશ કરે છે. એટલે કે જ્યારે કષાયના ઉદયથી જીવ અત્યંત આકુળ-વ્યાકુળ થતું હોય છે, ત્યારે તે પોતાના પ્રદેશને શરીરની બહાર કાઢીને ફેલાવે છે. તે વદન ઉદર આદિના છિદ્રોને તથા કર્મસ્કંધના અંતરાલને તે આત્મપ્રદેશથી ભરી દઈને લંબાઈ અને પહોળાઈની અપેક્ષાએ શરીર પ્રમાણ ક્ષેત્રમાં વ્યાપી જાય છે એ સ્થિતિમાં તે એક અંતર્મુહૂર્તકાળ સુધી જ રહે છે. એટલા કાળમાં તે કષાયવેદનીય કર્મના પુલની નિર્જરા કરી નાખે છે.
એજ રીતે મરણ મુદ્દઘાતમાં રહેલે આત્મા આયુકમના પુદ્ગલેને નાશ કરે છે. એટલે કે તે સમુદ્ધાત કરતે જીવ પોતે જેટલું આયુષ્ય ભેગવવાનું
શ્રી ભગવતી સૂત્ર : ૨