Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७९२
भगवतीसूत्रे लोके सत्त्वेन लोकाभावविरोधिनो लोकस्य कथमवस्थानम् . अनवस्थाने कथं लोकस्यालोके स्पर्शः न हि अविद्यमानस्य स्पर्शः क्वचिद् दृष्टः श्रुतः संभवतिवेति आकाशास्तिकायस्य देशप्रदेशाभ्यामलोकस्य स्पर्श भवति आकाशास्तिकाय देशप्रदेशयोरलोकाग्रसंलग्नखात् एकश्चासौ अलोकः अजीवद्रव्यप्रदेशः आकाशद्रव्यदेशरूपत्वादिति ।। सू०१॥ इति श्री विश्वविख्यात-जगवल्लभ - प्रसिद्धवाचकपञ्चदशभाषाकलितललितकलापालापक-प्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मापक- वादिमानमर्दकश्रीशाहू छत्रपतिकोल्हापुरराजप्रदत्त जैनशास्त्राचार्य' पदभूषितकोल्हापुरराजगुरु-बालब्रह्मचारि-जैनाचार्य- जैनधर्मदिवाकरपूज्यश्री घासीलालबतिविरचिता श्री भगवतीमत्रस्य प्रमेयचन्द्रिकाख्यायां
___ व्याख्यायां द्वितीयशतकस्य चतुर्थो देशकः समाप्तः अवस्थान कैसे माना जा सकता है। इस लिये जब वहां लोक का अवस्थान (अन्त)ही नहीं है तो फिर लोक का अलोक में स्पर्शसा। जो वस्तु जहां अविद्यमान होती है उसका स्पर्श वहां नहीं होता है। अविद्यमान वस्तु का स्पर्श न कहीं सुना गया है और न कहीं देखा भी गया है। आकाशास्तिकाय के देश प्रदेशों द्वारा अलोक का स्पर्श होता है ऐसा जो कहा गया है सो उसका कारण यह है कि आकाशास्तिकाय के देश
और प्रदेश में अलोक का अग्रभाग संलग्न है। यह अलोकाकाश एक है और आकाशद्रव्य देशरूप होने के कारण यह अजीव द्रव्य का देश
और प्रदेशरूप है ।। सू० १॥ जनाचार्य श्रीघासीलालजी महाराजकृत "भगवती सूत्र" की प्रियदर्शिनी
व्याख्या के द्वितीय शतक के चौथा उद्देशक समाप्त કેવી રીતે માની શકાય ? તેથી જ ત્યાં જે લેકનું અવસ્થાન જ નથી તે લોકને અલકને સ્પર્શ પણ કેવી રીતે સંભવી શકે? જે વસ્તુ જ્યાં માદ જ ન હોય ત્યાં તેને સ્પર્શી જ સંભવી શકે નહીં. અવિદ્યમાન વસ્તુને સ્પર્શ કઈ પણ ઠેકાણે દેખ્યો નથી કે સાંભળ્યા નથી, આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશો દ્વારા અલકને સ્પર્શ થાય છે એમ જે કહેવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશોમાં અલકનો અગ્રભાગ સંલગ્ન છે. તે અલકાકાશ એક છે અને આકાશદ્રવ્ય દેશરૂપ હોવાને લીધે તે અછવદ્રવ્યના પ્રદેશરૂપ છે કે ૧ | જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રિયદર્શિની
વ્યાખ્યાના બીજા શતકને ચોથે ઉદ્દેશ સમાપ્ત થયે.
શ્રી ભગવતી સૂત્ર : ૨