Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६०
भगवतीसने
छाया-वेदनाकषायमरणं वैक्रियतैजसश्चाहारकः।।
केवलिचेवभवेद् जीवमनुष्याणां सप्तव ॥ तत्र जीवपदे मनुष्यपदे च सप्तापि समुद्घाताः भवन्ति बारकादिषु यथा योगमित्यर्थः तत्र वेदनासमुद्घातेन समबहतआत्मा वेदनीयकर्मपुद्गलानां शातनं विनाश करोति । १। कायसमुद्घातेन समवहत आत्मा कषायपुद्गलानां शातनं करोति ।२। मरणांतिकसमुद्घातेन समवहत आत्मा आयुष्यकर्मपुद्गलानांशातनं करोति ।३। वैक्रिधसमुद्घातेन समवहत आत्मा स्वप्रदेशान् शरीराद बहिनिष्कास्य शरीरविष्कंभबाहल्यमात्रम् , आयामतश्च संख्येययोजनपरिमितं दण्डं निसृजति निसृज्य
"वेयणकसायमरणे, वे उव्वि य तेउए य आहारे।
केवलिए चेव भवे, जीवमणुस्साण सत्तेव ॥१॥ इस गाथा के अनुसार जीव पद और मनुष्यपद में ये सात समुद्घात होते हैं । नारक आदि जीवों में तो इन सातमें से यथायोग्य समुद्रात ही होते है । सात नहीं होते है ।
वेदना समुद्रात वाला जीव वेदनीय कर्मके पुद्गलों का नाश करता है १ । कषाय समुद्घातवाला जीव कषायके पुद्गलोंका नाश करताहै । मारणान्तिक समुद्घात से युक्त हुआ आत्मा आयुष्क कर्म के पुद्गलोंका नाश करता है ३। वैक्रियसमुद्घात से युक्त हुआ जीव अपने आत्म प्रदेशों को शरीर से बाहर निकाल कर उनका एक मोटा संख्यात योजनतक लंगा दंड बनाता है, इस दंड की चाडाई दंड बनाने वाले व्यक्ति के शरीर के जितनी ही होती है। दंड करने के बाद वह आत्मा यथास्थूल वैक्रियशरीर नाम कर्मके पुद्गलोंको कि जिन्हें इसने पहिलेसे
वेयण कसाय मरणे वेउब्वियतेउयआहारे ।
केवलिए चेव भवे, जीवमणुस्साण सत्तेव ॥१॥ આ ગાથામાં જણાવ્યા પ્રમાણે જીવપદ અને મનુષ્યપદમાં સાત સમુહૂઘાત હોય છે. નારકાદિ જીવમાં તે તે સાતમાંથી ચગ્યતા અનુસાર સમુદ્દઘાતે જ થાય છે, સાતે સમુદ્યાત થતા નથી, વેદના સમુદાઘતવાળે જીવ વેદનીય કર્મોનાં પુલને નાશ કરે છે. કષાય સમુદૂધાત વાળા જીવ કષાયનાં મુદ્દલોને નાશ કરે છે. મારણાન્તિક સમુદ્ધાતવાળે જીવ આયુષ્કકર્મોના પુદ્ગલેને નાશ કરે છે. વૈકિય-સમુદ્રઘાતવાળા જીવ પિતાના આત્મપ્રદેશને શરીરની બહાર કાઢીને તેનો એક મેટ, સંખ્યાત યોજન પ્રમાણ લાંબે દંડ બનાવે છે, તે દંડની પહોળાઈ તે દંડ બનાવનાર વ્યક્તિના શરીર જેટલી જ હોય છે. દંડ બનાવ્યા પછી તે આત્મા યથાસ્થૂલ વૈકિય શરીર નામ કર્મનાં પુતલે કે જેમને તેણે
શ્રી ભગવતી સૂત્ર : ૨