Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० २ उ० १ सू० १४ स्कन्दकचरितनिरूपणम् १९७ द्वादशे मासे-द्वादश द्वादशोपवासेन चतुर्विंशतिस्तपोदिनानि द्वे च पारणकदिने । त्रयोदशे मासे-त्रयोदशत्रयोदशोपवासेन-षड्विंशतिस्तपोदिनानि द्वे च
पारणकदिने ॥ १३॥ चतुर्दशे मासे – चतुर्दशचतुर्दशोपवासेन - अष्टाविशतिस्तपोदिनानि द्वे च
पारणकदिने ॥ १४ ॥ पञ्चदशे मासे-पञ्चदश पञ्चदशोपवासेन-त्रिंशतपोदिनानि द्वे च पारणकदिने॥ षोडशे मासे-पोडशषोडशोपवासेन-द्वात्रिंशत्तपोदिनानि द्वे च पारणकदिने । गुणरत्नसंवत्सरतपः मूच कयन्त्रमिदम् -
(१२) बारहवें महिना में १२-१२ बारह-बारह उपवासकी तपस्यासे २४ चौबीस दिन तो तपस्याके होते है और दो २ दिन पारणाके होते हैं।
(१३) तेरहवे महिनामें १३-१३ तेरह-तेरह उपवास की तपस्यासे २६ छब्बीस दिन तो तपस्या के होते हैं और २ दो दिन पारणके होते हैं।
(१४) चउदहवें महिने में १४-१४ चौदह-चौदह उपवासकी तपस्या से २८ अठाईस दिन तो तपस्या के होते हैं और २ दो दीन पारणाके होते हैं।
(१५) पन्द्रहवे महिने में १५-१५ पंदरह-पंदरह उपवासकी तपस्या से ३० तीस दीन तोतपस्याके होते हैं और २ दो दिन पारणा के होते हैं।
(१६) सोलहवे महिनेमें १६-१६ सोलह-सोलह उपवासकी तपस्या से ३२ बत्तीस दिन तो तपस्या के होते हैं और२ दो दिन पारणा के होते हैं।
इस प्रकार तपस्या के दिन ४०७ और पारणा के दिन ७३ मिलाने (૧૨) બારમાં માસમાં ૧૨-૧૨ બાર બાર દિવસના ઉપવાસની તપસ્થાના ૨૪ વીસ દિવસ અને પારણાના ૨ બે દિવસ હોય છે
(૧૩) તેરમે મહિને ૧૩-૧૩ તેર-તેર દિવસના ઉપવાસની તપસ્યાના ૨૬ છવ્વીસ દિવસ અને પારણાના ૨ બે દિવસ હોય છે.
( १४ ) योभा भासमा १४-१४ यो-यो। हिसन 64सनी त५. સ્યાના ૨૮ અઠ્યાવીશ દિવસ અને પારણાના ૨ બે દિવસ હોય છે.
( ૧૫ ) પંદરમાં માસમાં ૧૫–૧૫ પંદર-પંદર દિવસના ઉપવાસની તપસ્યાના ૩૦ તીસ દિવસ અને પારણાના ૨ બે દિવસ હોય છે,
(૧૬) સેળમાં માસમાં ૧૬-૧૬ સેળ-સેળ દિવના ઉપવાસની તપસ્યાના ૩૨ બત્રીસ દિવસ અને પારણાના ૨ બે દિવસ હોય છે, આ રીતે તપસ્યાના ૪૦૭ ચારસો સાત દિવસે અને પારણાના ૭૩ તેર દિવસે મ
શ્રી ભગવતી સૂત્ર : ૨