Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयसन्द्रिका टीका श० २ उ० १ सू० १२ स्कन्दकवरितनिरूपणम् ५८५ पेक्षया सान्तः । क्षेत्रतोऽपि एकजीवापेक्षया सान्तः । कालओ णं जीवे न कयाइ नासी जाव निच्चे' कालतः खलु जीवः कदाचित् नासीत् यावत् नित्यः, इह यावत्करणात्-न कदाचिन भवति न कदाचिन भविष्यति अपि तु आसीदेव भवका छोटे से छोटा कम से कम आधार क्षेत्र अंगुल के असंख्यातवें भाग प्रमाण होता है जो असंख्यान प्रदेशी लोकाकाश का एक असंख्या. तवां भागरूप होता है। तथा अधिक से अधिक सम्पूर्ण लोकाकाश भी एक जीवद्रव्य का आधार क्षेत्र होता है। इस कथन से यह बात स्पष्ट हो जाती है कि लवपर्याय तक निगोदिया जी की जयन्य अव गाहना के अनुसार जितना उसका आधार क्षेत्र होगा-वह भी असं. ख्यातप्रदेशात्मक ही होगा। परन्तु वह असंख्यात प्रदेशी लोकाकाश का असंख्यातवां भागरूप ही कहलायेगा । इस तरह जीव लोक के असंख्यातप्रदेशों में अवगाहनावाला है यह कथन निर्दोष है। " अस्थि पुण से अंते" क्षेत्र की अपेक्षा जीव अन्तसहित है। इस तरह द्रव्य की अपेक्षा से एक जीवद्रव्य सान्त है और क्षेत्र की अपेक्षा से भी एक जीवद्रव्य सान्त है । " कालओ जीवे न कयाह नासी जाव निच्चे" काल की अपेक्षा से जब जीव द्रव्य की सामता और अनंतता का विचार किया जाता है तो वह अनंत सिद्ध होता है। क्यों कि तीनों कालों में से અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હોય છે અને તે આધાર ક્ષેત્ર અસંખ્યાત પ્રદેશી કાકાશના એક અસંખ્યાતમાં ભાગ રૂપ પણ હોય છે. તથા એક જીવ દ્રવ્યનું વધારેમાં વધારે આધારક્ષેત્ર સંપૂર્ણ લેાકાકાશ પણ હોય છે. આ કથનથી એ વાત સ્પષ્ટ થાય છે કે લબ્ધ પર્યાપક નિગોદિયા જીવની જઘન્ય (ઓછામાં ઓછી) અવગાહના પ્રમાણે જ જે તેનું આધારક્ષેત્ર હશે તે પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હશે. પરંતું તે અસંખ્યાત પ્રદેશી કાકાશના અસંખ્યાતમાં ભાગ રૂપ જ કહેવાશે. આ રીતે જીવ લેકના અસંખ્યાત પ્રદેશોમાં અવગાહના વાળે છે, એ કથનમાં કઈ પણ પ્રકારને દેષ જણાતો नथी. अस्थि पुण से अते क्षेत्रनी अपेक्षा 0 सान्त (सन्त युटत ) छे. આ રીતે દ્રવ્યની અપેક્ષાએ એક જીવદ્રવ્ય સાન્ત (અન્ત સહિત છે, અને ક્ષેત્રની અપેક્ષાએ પણ એક જીદ્રવ્ય અન્ન યુક્ત છે.
"कालओ ण जीवे न कयाइ नासी जाव निच्चे " नी अपक्षासे જીવની સાન્તતા અનંતતાને જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે જીવ અનંત (અંત રહિત) છે અવું સિદ્ધ થાય છે, કારણ કે ત્રણે કાળમાંથી એ
શ્રી ભગવતી સૂત્ર : ૨