Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे
पर्यायरूप है । यह अगुरुलघु गुण परमाणुओंमें, सूक्ष्मस्कंधों में और अमूर्त द्रव्यों में पाया जाता है। तात्पर्य इस का यह है कि भाव में द्रव्य गत रूप, रस, गंध, स्पर्श, संस्थान आदि लिये जाते है। अतः जहां कहीं पर भी भावको लेकर विचार किया जाता है वहां इन्हीं रूप रसादिकों को लेकर ही विचार किया गया है, ऐसा जानना चाहिये। रूप गुण एक ही पर्यायवाला नहीं होता है-किन्तु जिस प्रकार द्रव्य में अनंत पर्यायें होती हैं उसी प्रकार गुणों में भी अनंतपर्यायें हुआ करती हैं । गुणों में जो हीनाधिकता होती है वहीगुगपर्याय हैं । व्यंजनपर्याय द्रव्य में होती है और अर्थपर्याय गुग में होती है। इसी अर्थ पर्याय को लेकर षट्स्था नपतित हानि वृद्धि होती रहती है । आगमग्रन्थों में इस विषय को बहुत ही अच्छी तरहसे स्पष्टरूप में समझाया गया है। गुण पर्याय का नाम दूसरे शब्दों में गुणांश कहा गया है । अतःभावसे लोक रूप, रस, गंध, स्पर्श की अनंत पर्यायरूप होता है। इसी तरह से वहसंस्थान जो द्रव्यगत होता है वह भी एक २ प्रकार में अनन्त पर्याय वाला होता है अतःभाव से लोक संस्थान की अपेक्षा अनन्त है। अगुरु लघु गुण अमूर्तद्रव्यों में परमाणुओं में एवं सूक्ष्मस्कंधों में पाया અનંત પર્યાયે રૂપ છે અને અગુરુ લઘુ ગુણની અનંત પર્યાય રૂપ પણ છે. ગુરુ લઘુ ગુણ બાદર (ધૂળ) સ્કંધમાં રહે છે. અને અગુરુ લઘુ ગુણ પરમાણુઓમાં, સૂફમ સ્કંધોમાં, અને અમૂર્ત દ્રવ્યમાં રહેલો હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાવમાં દ્રવ્યમાં રહેલાં રૂપ, રસ ગંધ, સ્પર્શ, સંસ્થાન વગેરેને સમાવેશ થાય છે. તેથી જ્યારે ભાવની અપેક્ષાએ વિચાર કરવામાં આવે ત્યારે તે રૂપ, રસ વગેરેની દૃષ્ટિએજ વિચાર કરવામાં આવે છે, એમ સમજવું. રૂપ, રસ વગેરે ગુણ એકજ પર્યાયવાળા હોતા નથી, પણ જેમ દ્રવ્યમાં અનંત પર્યાય હોય છે તેમ ગણેમાં પણ અનંત પર્યાયો હોય છે. ગુણોમાં જે વૃદ્ધિ અથવા તે હાનિ થાય છે તેને જ ગુણપર્યાય કહે છે. વ્યંજન પર્યાય દ્રવ્યમાં હોય છે. અને અર્થ પર્યાય ગુણમાં હેય છે. એજ અર્થ પર્યાયની અપેક્ષાએ ષટ, (છ) સ્થાન પતિત હાનિવૃદ્ધિ થતી રહે છે. આગમ ગ્રંથમાં આ વિષયને ઘણું સારી રીતે સ્પષ્ટતા પૂર્વક સમજાવામાં આવ્યા છે. ગુણ પર્યાયનું બીજું નામ ગુણાંશ કહેલું છે. આ રીતે ભાવની અપેક્ષાએ લોક રૂપ રસ ગંધ સ્પર્શ વગેરે અનંત પર્યાય રૂપ હોય છે. એજ પ્રમાણે દ્રવ્યગત સંસ્થાન પણ પ્રત્યેક દ્રવ્યમાં અનંત પર્યાયવાળુ હેય છે. તેથી ભાવની અપેક્ષાએ જોઈએ તે સંસ્થાનની દૃષ્ટિએ પણ લેક અનંત છે. અગુરુલઘુ ગુણ અમૂર્ત (અરૂપી) દ્રવ્યોમાં, પરમાણુઓમાં અને સૂક્ષમ
શ્રી ભગવતી સૂત્ર : ૨