Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीकाश०१ उ०९सू० कालास्यवेषिकपुत्रप्रश्नोत्तरनिरूपणम् ३१३ रूपो वर्तते, तस्य ज्ञानमयस्वरूपत्वात् , आत्मा एव अस्माकं मते विवेकस्य विशिष्ट बोधरूपस्य अर्थः त्याज्यवस्तुत्यागादिरूपं प्रयोजनं वर्तते, आत्मा एव अस्माकं मते व्युत्सर्गः कायममत्वत्यागपो वर्तते, आत्मा एवं अस्माकं मते व्युत्सर्गस्य कायममत्वत्यागरूपस्य अर्थः अनभिष्वङ्गतालक्षणं प्रयोजनम् वर्तते, तथाहि समभावरूपं सामायिकमुच्यते, समभावश्च समता, रागद्वेषवियुक्तो यः सर्वभूत-प्राण कर्मों का आस्रव उसके नहीं होता है। यही शुभाशुभ प्रवृत्तियो का निरोध है। और यही संबर का प्रयोजन है। विवेक विशिष्ट ज्ञान होता है। सो हमारे मत में आत्मा ही विवेकरूप है सो इस कथन का सारांश यह है कि आत्मा स्वयं विशिष्ट ज्ञानरूप है । क्यों कि आत्मा का स्वरूप ही ज्ञानमय है । इस ज्ञान का प्रयोजन केवल इतना ही है कि वह हेय वस्तु का बोध कराकर उसे हेय समझाता है और उपादेय वस्तु का बोध कराकर उसे उपादेय बताता है। अतः ऐसा जो यह विवेक का प्र. योजन है वह आत्मारूप वस्तु ही है। क्यों कि जब आत्मा ही विवेकरूप है तो इस विवेक का प्रयोजन भी आत्मा रूप ही होता है । इस कथन में फलरूप प्रयोजन को विवेक से अभिन्न मानकर उस विवेकरूप आत्माको विवेक का प्रयोजनरूप माना गया है । शरीर से ममत्व का त्याग करना इसका नाम व्युत्सर्ग है । सो आत्मा ही कायशरीर ममत्व त्यागरूप व्युत्सर्ग का अर्थ है अर्थात् अनभिष्वङ्गता (विषयों में आसक्ति नहीं रखना रूप प्रयोजनरूप है । टोकाकार इसी सब विषय को " तथाहि" कह
એટલે કે તેમાં નવાં કર્મોને આશ્રવ થતું નથી. એનું નામ જ શુભાશુભ પ્રવૃત્તિને નિરોધ છે, અને એ જ સંવરનું પ્રયોજન છે, જ્ઞાન વિવેકયુક્ત હોય
છે. અમારા મત પ્રમાણે આત્મા જ વિવેકરૂપ છે. એટલે કે આત્મા પોતે જ વિશિષ્ટ જ્ઞાનરૂપ છે, કારણ કે આત્માનું સ્વરૂપ જ જ્ઞાનમય છે. તે જ્ઞાનનું પ્રજન એટલું જ છે કે તેની મારફત હેય અને ઉપાદેય વસ્તુનો બોધ થાય છે અને તે જ્ઞાનવડે આત્માને હેય અને ઉપાદેયની સમજણ પડે છે. વિવેકનું જે પ્રયોજન છે તે આત્મારૂપ જ છે, કારણ કે જે આત્મા જ વિવેકરૂપ હોય તે વિવેકનું પ્રયોજન પણ આત્મારૂપ જ હોય છે આ કથનવડે ફલરૂપ પ્રજનને વિવેકથી અભિન્ન માનીને વિવેકરૂપ આત્માને વિવેકના પ્રોજનરૂપ માને છે. શરીર ઉપરથી મમત્વને ત્યાગ કરે તેનું નામ વ્યુત્સર્ગ છે, આત્મા જ કાયાના મમત્વના ત્યાગરૂપ વ્યુત્સર્ગને અર્થ છે-એટલે કે વિષયમાં આસક્તિ ન રાખવી सेवा प्रयो॥३५ छ. 21४४१२ २१॥ समस्त विषयने "तथाहि" ५४ ४डीन स्पष्ट भ४०
શ્રી ભગવતી સૂત્ર : ૨