Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका उ०१२०९ सू.५ कालास्यवेषिकपुत्रप्रश्नोत्तरनिरूपणम् ३११ गस्स अट्टे ' यावत् आत्मा एव अस्माकं मते प्रत्याख्याने पौरुष्यादिनियमनरूपं वर्तते, आत्मा एव अस्माकं मते प्रत्याख्यानस्य पौरुष्यादि नियमनरूपस्य अर्थः कर्मागमनमार्गात्मकाऽऽश्रवद्वारनिरोधरूपं प्रयोजनं वर्तते, आत्मा एव अस्माकं मते संयमः पृथिवीकायप्रभृतिसंरक्षणरूपः, पापोपरमरूपो वा वर्तते आत्मा एव अस्माकं मते संयमस्य पृथिव्यादि संरक्षणरूपस्य, पापोपरमरूपस्य ग अर्थः पृथिवीकायाघारम्भविरतिरूपम् सप्तदशविधम् प्रयोजनं वर्तते, आत्मा एव अस्माकं हमारे मत में आत्मा ही प्रत्याख्यान-पौरुषी आदि के नियमन रूप है।
और आत्मा ही हमारे मत में पौरुषी आदि के नियमनरूप प्रत्याख्यान का प्रयोजन है । अर्थात् इस प्रत्याख्यान का प्रयोजन यही है कि इसके प्रभाव से आत्मा में कर्मों के आगमन का मार्गरूप जो आश्रद्वार है उसका निरोध हो जाता है। हमारे मतमें आत्मा ही संयम है । पृथिवी. काय आदि जीवों की रक्षा करने रूप, अथवा पापोपरमरूप संयम होता है । जब संयम पृथिवीकाय आदि जीवों की रक्षा करनेरूप अथवा पापों से उपरमरूप माना गया है तो इस क्रिया का कर्ता एक आत्मा ही होता है-अतः क्रिया और क्रियावान् अभेद विविक्षा के वश से आत्मा ही संयमरूप मान लिया गया है। तथा आत्मा ही संयम का प्रयोजन है। इसका तात्पर्य यह है कि आत्मा का निज स्वभाव पृथिव्यादि जीवों की विराधना करनेख्य अथवा पापों में प्रवृत्ति करनेरूप नही है-अर्थात् मयमरूप है । अतः जब आत्मा का निज स्वभाव ही ऐसा है तो उसका तात्पर्य ही यह हुआ कि आत्मा स्वयं ही संयम रूप
ખ્યાન પિરસી વગેરેના નિયમનરૂપ છે અને અમારા મત અનુસાર આત્મા જ પિરસી વગેરેના નિયમનરૂપ પ્રત્યાખ્યાનનું પ્રયોજન છે. એટલે કે તે પ્રત્યાખ્યાનનું પ્રયજન એ છે કે તેના પ્રભાવથી આત્માની સાથે કર્મોને અગમરૂપ જે આશ્રવદ્વારો છે તે બંધ થઈ જાય છે. અમારા મત પ્રમાણે આત્માજ સંયમ છે, પૃથ્વીકાય, અષ્કાય વગેરે જીવોની રક્ષા કરવારૂપ અથવા પાપથી દૂર રહેવા રૂપ સંયમ હોય છે. જે સંયમને પૃથ્વીકાય વગેરે ની રક્ષા કરવારૂપ, અથવા પાપોથી વિરામ પામવારૂપ માનવામાં આવે છે તે કિયાને કર્તા આત્મા જ ગણાય છે. તે કારણે ક્રિયા અને કિયાવાન (કર્તા) માં અભેદની અપેક્ષાએ આત્માને જ સંયમરૂપ માન્ય છે. તથા આત્મા જ સંયમનું પ્રયોજન છે એટલે કે આત્માનો સ્વભાવ પૃથ્વીકાય વગેરે છ કાયના જીવોની વિરાધના કરવાને અથવા પાપમાં પ્રવૃત્તિ કરવાનું નથી એટલે કે આત્મા સંયમરૂપ છે. આ રીતે આત્માને પિતાને સ્વભાવ જ સંવરરૂપ છે તેથી આત્મા પોતે જ
શ્રી ભગવતી સૂત્ર : ૨