Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२ उ०१ सू०३ वायुकाय-आन-पानस्वरूपनिरूपणम् ४६९ नैवं वाच्यम् ! अचेतनत्वात्तस्येति। आनप्राणादिग्रहणं च सचेतनानामेव भवति नत्वचेतनानाम् , आनमाणादिवायुस्त्वचेतन इति नानावस्थादोषः ' यद्वा-योऽयआवेगा। यदि कहीं पर इसका मान भी लिया जावेगा तो फिर ऐसा ही क्यों न मान लिया जावे कि प्रथम वायुकायिक जीवों को श्वासोच्छ्वास को आवश्यकता नहीं होती है।
समाधान-ऐसा कहना उचित नहीं है कारण कि जो जीव होता है उसे ही जीने के लिये श्वासोच्छ्वास की आवश्यकता होती है। अचित्त को नहीं । वायुकायिक जीव है, अतः उसे ही वास निःश्वास की आवश्यकता है। श्वासोच्छ्वासरूप वायु को नहीं, क्यों कि वह अचित्त है । इसलिये यहां अनवस्था दोष का संभव ही नहीं है।
यहाँ प्रसंग वश फिर कहते हैं-शंका-जीव को ही यदि श्वासोच्छ्वासकी आवश्यकता होती है तो जो सिद्ध जीव हैं उन्हें भी इसकी
आवश्यकता होनी चाहिये-नहीं तो श्वासोच्छ्वास वायु की तरह उन्हें निर्जीव ही मानना पड़ेगा ? सो ऐसी आशंका भी ठीक नहीं है क्यों कि यहां जो कथन चल रहा है वह संसारी जीवों की अपेक्षा लेकर चल रहा है । पृथिवी आदिक जीव संसारी जीव है। जितने भी संसारी होते हैं उनके यथा संभव छह पर्याप्तियां तक होती हैं । सिद्ध जीव આ પ્રમાણે માનવામાં આવે તે શ્વાસોચ્છુવાસ રૂપ વાયુને કયાંયે પણ અન્તજ નહીં આવે છે તેને કેઈપણ સ્થાને અન્ત માની લેવામાં આવે તે એમ શા માટે માનવું કે પ્રથમ વાયુકાયિક જીવને શ્વાસોચ્છવાસની આવશ્યકતાજ હોતી નથી.
સમાધાન–આ પ્રમાણેનું કથન યોગ્ય નથી, કારણ કે કઈ પણ જીવન જીવવા માટે શ્વાસેપ્શવાસની જરૂર પડે જ છે નિજીવને પડતી નથી. વાયુકાયિકે પણ જીવ જ હોય છે તેથી તેમને શ્વાસ અને નિ:શ્વાસની આવશ્યકતા પડે છે. પરંતુ શ્વાસોશ્વાસ રૂપ વાયુને તેની આવશ્યકતા રહેતી નથી કારણ કે તે તે અચિત્ત જીવ રહિત હોય છે. તેથી અહીં અનવસ્થા દેશની સંભાવના રહેતી નથી.
શંકા–જે જીવને જ શ્વાસે જ્વાસની જરૂર પડતી હોય તો જે સિદ્ધ પદ ને પામેલાં જીવે છે તેમને પણ તેની આવશ્યકતા હોવી જ જોઈએ નહીં તે શ્વાસોચ્છવાસના વાયુની જેમ તેમને પણ નિજીવાજ માનવા પડશે ?
સમાધાન-આ જાતની શંકા અસ્થાને છે, કારણ કે અહીં જે વાત ચાલી રહી છે તે સંસારી જીવોની અપેક્ષાએ ચાલી રહી છે. પૃથિવી, પાણી વગેરે જ સંસારી ગણાય છે. જે સંસારી જ હોય છે તેમને ૪ થી ૬ પર્યાતિઓ
શ્રી ભગવતી સૂત્ર : ૨