Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२ उ०१ सू०३ वायुकाय-आन-पानस्वरूपनिरूपणम् ४१ मानप्राणादिवायुः स वायुत्वेऽपि वायुसंभाव्यौदारिकवैक्रियशरीररूपो न, आनप्राणसज्ञितानां तदीयपुद्गलानामौदारिकवैक्रियशरीरपुद्गलेभ्योऽनन्तगुणप्रदेशचवेन सूक्ष्मतया वायुशरीरव्यपदेश्यस्यासद्भावात् , तथा सति नोक्तदोष इति । आवश्यकता है ? सो ऐसा कहना भी ठीक नहीं-कारण कि अपर्याप्तावस्था जीव की तीन समयतक ही रहती है बाद में वह पर्याप्तक हो जाता है। समय काल का सबसे छोटा में छोटा-सूक्ष्म से सूक्ष्म अंश है । व्यवहार में भी साधारण से साधारण प्राणी अपनी श्वासोच्छवास क्रिया को कुछ समयतक साध लेते हैं-एतावता वे निर्जीव तो हो नहीं जाते। यहां तो यह कहा जा रहा है कि श्वासोच्छवास क्रिया यदि पर्याप्तक जीव है तो उसके अवश्य २ है। इसके बिना वह पर्याप्तक जीव नहीं माना जा सकता। ___अथवा--जो यह श्वासोच्छ्वासरूप वायु है । वह वायुरूप होने पर भी वायु कायिक जीव के संभाव्य जो औदारिक वैक्रिय शरीर हैं उन रूप नहीं है । क्यों कि आनप्राण नाम के जो वायु के पुद्गल हैं वे औदारिक वैक्रिय शरीर के पुद्गलो की अपेक्षा अनंतगुणप्रदेशवाले होने के कारण सूक्ष्म हैं इसलिये उनमें चैतन्य वाले वायु के शरीर का व्यपदेश नहीं हो सकता है। इस तरह अनवस्था दोष यहां नहीं आता है। तात्पर्य कहनेका यह है कि श्वास निःश्वासरूप वायु अचेतन है-इसलिये उसे श्वास
સમાધાન-આવી શંકા પણ ઉચિત નથી. કારણ કે જીવની અપર્યાપ્તાવસ્થા પણ ત્રણ સમય પર્યત જ રહે છે. ત્યાર બાદ તે પર્યાપ્તક અવસ્થા જ બની જાય છે. કાળના સૂકમમાં સૂક્ષમ અંશને સમય કહે છે. વ્યવહારમાં પણ એવું જોવામાં આવે છે કે સામાન્યમાં સામાન્ય પ્રાણી પણ પોતાની શ્વાસોશૂવાસની ક્રિયાને કેટલાક સમય સુધી રૂંધી શકે છે- તેથી કરીને તેઓ નિજીવ બની જતાં નથી અહીં તો એમ કહેવામાં આવ્યું છે કે પર્યાપ્તક અવસ્થાવાળા શ્વાસોચ્છવાસની ક્રિયાને અવશ્ય સદ્ભાવ હોય છે. તેને અભાવ હોય તે તે જીવને પર્યાપ્તક જ માની શકાય નહીં
અથવા-- આ જે શ્વાસે છૂવાસ રૂપ વાયુ છે તે વાયુરૂપ હોવા છતાં પણ વાયુકાયિક જીવના જે ઔદારિક, વિક્રિય શરીરે હોય છે તે રૂપે તે હેતે નથી. કારણ કે આના પ્રાણ નામના વાયુના જે પુલે છે તેઓ દારિક વૈક્રિય શરીરનાં પુદ્ગલે કરતાં અનેક ગણા પ્રદેશવાળા હોવાને કારણે સૂક્ષ્મ હોય છે. તેથી તેમાં ચૈતન્યવાળા વાયુના શરીરને સમાવેશ થઈ શકતો નથી. આ રીતે અહીં અનવસ્થા દોષ લાગતું નથી કહેવાનો આશય એ છે કે શ્વાસ નિશ્વાસ રૂ૫ વાયુ અચેતન હોય છે. તેથી તેને ધાસ નિશ્વાસની જરૂર પડતી
શ્રી ભગવતી સૂત્ર : ૨