Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३०
भगवतीसने नाम विशिष्टबोधविषयीकृतानाम , तत्र कारणमाह-व्याकृतानां विशेषतया गुर सदृशैः भवद्भिः व्याख्यातानाम् , व्युच्छिन्नानां विपक्षाद् आत्मभिन्नात् शरीरादेः व्यवच्छेदितानाम् , नियूढानां मुखावबोधाय अतिसंक्षेपेण साररूपतया करुणावरूणालयैः भवद्भिः गुरुसदृशैः महतः अर्हत्प्रवचनात् उद्धृत्य प्रतिपादितानाम् , अत पर मया अस्माभि वा उपधारितानाम् सम्यक्तया अवधारितानाम् निश्चितरूपेण गृहीतानामित्यर्थः, सामायिकादिपदानाम् ‘एयमद्वं सद्दहामि, पत्तियामि रोएमि' एतमथै भवद्भिः आत्मस्वरूपतया प्रतिपादितमर्थम् श्रद्दधामि श्रद्धया गृह्णामि वजह से मैंने इन्हें अपने स्मरणज्ञान का बार २ विषय बनाया है, अतएव मेंरे विशिष्ट बोध के विषयभूत बन चुके हैं। कारण कि-गुरुसदृश आप भगवंतों ने विशेषरूप से इनका स्पष्टीकरण जो किया है। आत्मा से भिन्न जो शरीरादिक पदार्थ हैं उन से उनका किसी भी प्रकार का संबंध नहीं है, किन्तु आत्मा से ही इनका यथार्थरूप से संबंध है ऐसा आपने इनके विषय में कहा जो है, इनका बोध शिष्यजनों को अनायास ही हो जावे, इस अभिप्राय से, करुणावरुणालय-दयासागर-आप गुरुतुल्य भगवंतों ने साररूप में विशाल अर्हत्प्रवचन से इनको उद्धृत कर समझाया जो है इसी कारण से मैंने इन्हें बहुत ही अच्छी तरह से अपने अंतः करण में इन्हें निश्चितरूप से धारण कर लिया है अर्थात् स्थायीरूप से स्थान दिया है । ऐसे इन सामायिक आदि पदों के ( एयमढे इस अर्थ को कि जो अभी आपने आत्मरूप से प्रतिपादित किया है मैं (सदहामि) अपनी श्रद्धा का विषय बनाता हूं-अर्थात्-आपके द्वारा प्रतिતેમને અર્થ સારી રીતે શ્રવણ કર્યો છે, આપની પાસે તેનું શ્રવણ કર્યા પછી અનુભવજન્ય સંસ્કારને કારણે મેં વારંવાર તેમને મારાં સ્મરણ જ્ઞાનને વિષય બનાવેલ છે, તેથી તેમનું વિશિષ્ટ જ્ઞાન (બંધ) મને મળી ગયું છે, કારણ કે ગુરુ સમાન આ૫ ભગવંતોએ વિશિષ્ટરૂપે તેનું સ્પષ્ટીકરણ કર્યું છે કે આત્માથી ભિન્ન એવા જે શરીરાદિક પદાર્થો છે તેમની સાથે તેમને કઈ પણ પ્રકારને સંબંધ નથી, પણ આત્માની સાથે જ તેમને યથાર્થરૂપે સંબંધ છે. એવું આપે તેમના વિષયમાં જે પ્રતિપાદન કર્યું છે તે કારણે, તથા શિષ્યોને તેનો અનાયાસે બંધ થાય તે હેતુથી દયાસાગર આપ ગુરુતુલ્ય ભગવંતેએ વિશાલ અહપ્રવચનને સાર ગ્રહણ કરીને અમારા જેવા શિષ્યને સમજાવ્યો છે તે કારણે મેં તેને મારા અંતઃકરણમાં ઘણું જ સારી રીતે નિશ્ચિતરૂપે ધારણ કરેલ છે એટલે કે સ્થાયીરૂપે સ્થાન દીધું છે એવા આ સામાયિક વગેરે પદેને " एयमद" 20 मथन मापे उभा मात्मा३पे प्रतिपाहित ध्या छे, तेने हु“सदहामि " भारी श्रद्धानो विषय मनाj छुट मायनी
શ્રી ભગવતી સૂત્ર : ૨