Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ० १० सू० २ स्धमतस्वरूपनिरूपणम् ४१५ भूत, भविष्यत्काल की किया सुखदुःखादिक की जनक नहीं होती है और न वह अपने करने वाले को ही सुखदुःखादिक की जनक होती है सो इस पर कोई तटस्थ शिष्य ऐसी शंका कर सकता है कि ६ दिन पहिले अथवा इसके भी पहिले अनर्थ करने वाले व्यक्ति को अनर्थरूप की गई वह क्रिया दुःख जनक नहीं होनी चाहिये, परन्तु व्यवहार में हम देखते हैं कि पूर्व में की गई वह क्रिया वर्तमान में दुःख जनक होती है । जब किसी मनुष्य पर हत्यारूप क्रिया करने का अभियोग प्रमाणित हो जाता है तो वह वर्षों पहिले की हत्यारूप क्रिया वर्तमानकाल में उसे फांसी आदि के रूप में दुःखजनक प्रकट देखने में आती है। इसी तरह आवेश में आकर किसी की हत्या करने पर उतारु हुए पुरुष को तलवार लेकर मारने के लिये जाते समय जब सरकारी आदमी पकड़ लेता है तो उसे उसी सजा का पात्र होना पड़ता है जिसका पात्र हत्या करने वाले को होना पड़ता है। इससे यह साबित होता है कि वर्तमान में हत्यारूप क्रिया नहीं करने पर भी आगे होने वाली उस क्रिया ने उस करने के भाव वाले व्यक्ति को अभी ही अपना फल दे दिया। तथा जिस पुरुष ने वर्तमान में किसी की हत्या की है उसे उसी समय उसे फल ભવિષ્યતકાળની ક્રિયા સુખદુઃખ વગેરેની જનક થતી નથી અને તે કરનારને જ સુખદુઃખ વગેરેની જનક થતી નથી–તે તે વિષે કઈ તટસ્થ શિષ્ય એવી શંકા કરી શકે કે છ દિવસ પહેલાં અથવા તેના કરતાં પણ આગળ અનર્થ કરનાર મનુષ્યને અનર્થરૂપ કરાયેલી તે ક્યિા દુઃખ જનક થવી જોઈએ નહીં. પરંતુ વ્યવહારમાં તે એવું જોવા મળે છે કે પૂર્વે કરવામાં આવેલી તે ક્રિયા વર્તમાન સમયે દુખ જનક થાય છે જ્યારે કોઈ માણસ પર હત્યારૂપ ક્રિયા કરવાનો આરોપ સાબિત થાય છે ત્યારે વર્ષો પહેલાં તેણે કરેલી હત્યાના ફળરૂપે તેને ફાંસી વગેરે દુઃખજનક ફળ ભેગવવા પડે છે. એ જ પ્રમાણે આવેશમાં આવી જઈને કેઈની હત્યા કરવા માટે હાથમાં તલવાર લઈને ધસી જતા માણસને કઈ પિલિસ પકડી લે તે તેને એજ સજા ભોગવવી પડે છે કે જે હત્યા કરનાર ભોગવે છે. આ દષ્ટાંત વડે એ સિદ્ધ થાય છે કે વર્તમાન સમયે હત્યારૂપ કિયા નહીં કરવા છતાં પણ ભવિષ્યમાં થનારી તે ક્રિયાએ તે ક્રિયા કરવાની ઈચ્છાવાળી વ્યક્તિને વર્તમાન સમયે જ તેનું ફળ દઈ દીધું, તથા જે મનુષ્ય વર્તમાન સમયે કેઈની હત્યા કરી હોય છે તે
શ્રી ભગવતી સૂત્ર : ૨