Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४५२
भगवतीसूत्रे
वा ' उच्छ्वसंति वा निश्वसन्ति वा, हे गौतम । एतेपि पृथिव्याद्यारभ्य वनस्पतिकायान्ता एकेन्द्रिय जीवा अपि आभ्यन्तरं बाह्य वा उच्छवासं निश्वासं कुर्वन्ति यथा वयं जीवा श्वास- निश्वासौ गृह्णीमस्तथैव जीवात्वाविशेषात् इमेऽपि एकेन्द्रिया जीवा उच्छवासनिःश्वासौ गृह्णन्त्येवेति भावः ।। सू०१ ॥
भीतर बाहर में निःश्वास छोडते हैं। जैसे जीवत्व की अविशेषता से युक्त हुए हम लोग श्वास निःश्वास लेते हैं और छोडते हैं उसी तरह से जीवत्व की अविशेषता से युक्त ये एकेन्द्रिय जीव भी श्वासोच्छ्वास लेते हैं और छोड़ते हैं। ये पृथिवीकायिक आदि एकेन्द्रिय जीव हैं ऐसा आगम का वचन है ! परन्तु इनके श्वास निश्वास आदि होते हैं कि नहीं ऐसीजो शंका हुई हैं उसका कारण यह है कि जिस प्रकार मनुष्य आदि मे श्वास निःश्वास प्रत्यक्ष से देखने में आते हैं उस प्रकार से ये एकेन्द्रिय जीवों में देखने में नहीं आते हैं ! अतः इस प्रकार की शंका होना स्वाभाविक है ! यदि इस पर यों कहा जावे कि जब यह आगमप्रमाण से निश्चित है कि पृथिवी आदि जीव हैं तो यह बात तो माननी ही चाहिये कि इनमें श्वासोछ्वास है ही फिर शंका करने की क्या जरूरत हैं? सो इसका समाधान यह हैं कि जीव होने पर भी कितने क जीवों का शरीर मेढक आदि जीवो का शरीर बहुत समय तक विना श्वासादि के भी देखा जाता है ! अतः पृथ्वी आदिजीव क्या उस तरह के हैं या मनुष्य आदि की तरह श्वासोच्छ्वास से युक्त है ? ऐसी शंका है મનુષ્યા શ્વાસેાવાસની ક્રિયા કરે છે તેવી જ રીતે ચૈતન્યયુકત એકેન્દ્રિય જીવા પણ શ્વાસ લેવાની અને નિઃશ્વાસ કાઢવાની ક્રિયા કરે છે. આગમામાં શાસ્ત્રોમાં પૃથિવીકાયિક વગેરે એકેન્દ્રિય જીવેા કહેવામાં આવેલ છે. તે શ્વાસોચ્છ્વવાસ લે છે કે નહી', એવી જે શકા ઉદ્ભવી છે તેનુ કારણ એ છે કે મનુષ્ય વગેરે જીવામાં જેવી રીતે શ્વાસે^વાસની ક્રિયા પ્રત્યક્ષ જોઈ શકાય છે. તેવી રીતે એકેન્દ્રિય જીવામાં તે ક્રિયા પ્રત્યક્ષ જોઈ શકાતી નથી. તેથી તે પ્રકારની શકા અસ્થાને નથી જો આ માખતમાં એવી દલીલ કરવામાં આવે કે આગમેામાં તેમને જીવ પ્રતિપાદિત કર્યાં છે તે તે વાત માનવી જ જોઇએ કે તે શ્વાસોચ્છ્વાસ લે છે. તેમાંથી શકાને માટે અવકાશ જ નથી. તા તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય કેટલાક જીવા (દેડકાં વગેરે) ઘણા સમય સુધી શ્વાસ લેતાં નથી. તે શુ` પૃથિવીકાય વગેરે જીવા તે પ્રકારના છે ? કે મનુષ્ય વગેરેની જેમ વસેછૂવાસથી યુકત છે ? એ પ્રકારની શકા થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨