Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०२ उ०२ सू०२ उच्छवासनिःश्वावस्वरूपनिरूपणम् ४६३ यदि व्याघातो न भवेत्तदा नियमतः षड्दिगवस्थितपुद्गलान् आनप्राणादितया गृह्णन्ति । व्याघातं प्रतीत्य तु कदाचित् त्रिदशम् , दिक्वयेषु व्याघाते सति अवशिष्टदिक्त्रये स्थितान् पुद्गलान् आनप्राणादितया गृह्णन्ति । एवं यत्र यत्र व्याघातो भवेत्तं तं परित्यज्यावशिष्टस्थाने स्थितान् पुद्गलान् आनप्राणादितया गृहन्ति । एवमकायिकादिवनस्पतिपर्यन्तेषु बोध्यम् , तत्र निर्व्याघातेन षडूदिशम् , व्याघातं प्रतीत्य स्यात् त्रिदिशम् स्याच्चतुर्दिशम् स्यात् पंचदिशमानन्ति४ तेषां लोकान्तवृत्तौ अलोकेन व्यादिदिक्षु उच्छ्वासादिपुद्गलानां व्याघातसंभवा. दिति । सेसा नियमा छद्दिर्सि' शेषाः नियमात् षड्दिशम् , शेषाः एकेन्द्रियवर्जाः से छह दिशाओं में से श्वासोच्छ्वास के योग्य पुद्गलपरमाणुओं को ग्रहण करते हैं और यदि व्याघात हो तो तीन दिशाओं में व्याघात होने पर वे कदाचित् अवशिष्ट तीन दिशाओं में से, श्वासोच्छवास के योग्य पुद्गलपरमाणुओं को ग्रहण करते हैं । छह दिशाओं में से नहीं । इस तरह जिस २ दिशा रूप स्थान में व्याघात होगा उस उस दिशा रूप स्थान को छोड़कर अवशिष्ट स्थान में स्थित पुद्गलों को श्वासोच्छ्रबासरूप से ग्रहण करते हैं । इसी प्रकार से अपूकाय से लेकर वनस्पतिकाय तक के एकेन्द्रिय जीवों में भी जानना चाहिये। यदि इनमें व्याघात नहीं है तो ये छह दिशाओं में से और जो व्याघात है तो कदाचित तीन दिशाओं में से, कदाचित् चार दिशाओ में से, कदाचित् पांच दिशाओं में से ये श्वासोच्छ्वास के योग्य पुद्गल परमाणुओं को ग्रहण करते हैं । क्यों कि ये पृथिवीकायिक आदि जीव लोंक के अन्त में भी रहते हैं, इसलिये तीन आदि दिशाओं में से श्वासोच्छ्वास के पुद्गल
ન હોય તે નિયતથી જ છએ દિશાઓમાંથી તેઓ વાસો ઉચ્છવાસને યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે, પણ જે એકરૂપ વ્યાઘાત નડતો હોય તે જે જે દિશાઓમાં વ્યાઘાત નડતે હોય તે તે દિશાઓ સિવાયની બાકીની દિશાઓ. માંથી શ્વાસોચ્છુવાસને ગ્ય પુદ્ર ગ્રહણ કરે છે. આ રીતે ક્યારેક ત્રણ દિશામાંથી, કયારેક ચાર દિશામાંથી અને કયારેક પાંચ દિશામાંથી શ્વાસોચ્છવાસ ને યોગ્ય મુદ્રલો ગ્રહણ કરે છે, આ પ્રમાણે જ અપૂકાયથી લઈ વનસ્પતિ કાય સુધીના એકેન્દ્રિય જીવોના વિષયમાં પણ સમજવું. જે વ્યાઘાત નડતો ન હોય તે છએ દિશાઓમાંથી અને જે વ્યાઘાત નડતો હોય તો કયારેક ત્રણ દિશામાંથી, કયારેક ચાર દિશામાંથી અને કયારેક પાંચ દિશામાંથી તેઓ શ્વાસે છૂવાસને યોગ્ય પુતલ પરમાણુઓને ગ્રહણ કરે છે. તે પૃથિકાય વગેરેના જીવ લેકના અન્તમાં પણ રહે છે, તેથી ત્રણ વગેરે દિશાઓમાંથી શ્વાસોચલ્ડ્રવાસને એગ્ય પુદ્ગલ પરમાણુઓને ગ્રહણ કરવામાં તેમને અડચણ પડે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨