Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १ ० १० सू०२ स्वमतस्वरूपनिरूपणम् ४३ शाश्वतत्वे क्षयोपशमायभावेन ज्ञानादीनां हानिप्रसज्ञात् , ज्ञानोत्कर्षस्य चाभाव प्रसगात् दृश्येते च ज्ञानादीनां मयघृतादिभक्षणेन हानिवृद्धी इति । तथा यदुक्तं बैठना है कि एकान्त नित्यता में विक्रिया का अभाव होने से किसी भी प्रकार का परिवर्तन नहीं होता है। कर्म यदि एकान्तरूप से शाश्वत माना जावेगा-तो फिर उसकी जो क्षयोपशम आदि रूप नाना अवस्थाएँ होती हैं वे कैसे हो सकेगी? इनके नहीं होने पर ज्ञानादिक गुणों में हानि
और उत्कर्ष के अभाव का प्रसंग प्राप्त होगा । ज्ञानादिक गुणों में हानि और उत्कर्ष ये लोक में देखा ही जाता है। जब कोई व्यक्ति मद्यादिक का सेवन करता है तो उसके ज्ञानादिगुण में हानि होती हुई देखी जाती है और घृतादिक के सेवन करने वाले व्यक्ति में ज्ञानादिन गुणों का उत्कर्ष होता हुआ प्रतीत होता है। यहां ऐसी आशंका नहीं करना चाहिये कि मद्यादिक के सेवन से ज्ञान की हीनता और घृतादिक के सेवन से ज्ञान प्रकर्षता जब देखी जाती है तो फिर इसमें ज्ञानावरणीय आदि कर्मा के क्षयोपशमादिक की क्या आवश्यकता है ? क्यों कि मचादिक जैसे अभक्ष अपवित्र पदार्थों का सेवन वही व्यक्ति करेगा कि जिसके हेयोपादेय का विवेक नहीं होगा-वह इनका भक्षण न करता हुआ भक्ष्य पवित्र पदार्थों का ही सेवन करेगा। घृतादिक पदार्थ साનિત્યતામાં ક્રિયાને અભાવના હોવાથી કઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. કર્મને જે એકાન્ત– શાશ્વત માનવામાં આવે તે તેની ક્ષપશમ આદિરૂપ જે વિવિધ અવસ્થાઓ હોય છે તે કેવી રીતે સંભવી શકે? અને તેના અભાવે તે જ્ઞાનાદિક ગુણોમાં હાનિ અને વૃદ્ધિને પણ અભાવ માનવાને પ્રસંગ ઉત્પન્ન થશે જ્ઞાનાદિક ગુણેમાં હાનિ અને વૃદ્ધિ થતી તે પ્રત્યક્ષ જણાય છે. મદિરાનું સેવન કરનાર વ્યકિતના જ્ઞાનાદિક ગુણની હાનિ થતી જોવામાં આવે છે અને ઘી વગેરે સેવન કરનારના જ્ઞાનાદિક ગુણોની વૃદ્ધિ થતી દેખાય છે. અહીં એવી શંકા અસ્થાને છે કે મદિરાના વગેરે સેવનથી જ્ઞાનની હાનિ અને ઘી વગેરેના સેવનથી જ્ઞાનની વૃદ્ધિ થતી જણાતી હોય તે પછી જ્ઞાનવરણીય વગેરે કર્મોના ક્ષપશમની શી આવશ્યકતા છે? કારણ કે મદિરા વગેરે અભક્ષ્ય પદાર્થોનું સેવન એજ વ્યક્તિ કરશે કે જેને હેય અને ઉપાદેયને વિવેક નથી. જેને હેય અને ઉપાદેયનું ભાન હશે તે તે તેમનું સેવન નહીં કરે પરંતુ ભક્ષ્ય, પવિત્ર પદાર્થોનું જ સેવન કરશે. વૃતાદિક પદાર્થો સાત્વિક ગણાય છે અને માદક પદાર્થો તામસ ગણાય છે. તેથી જે આત્માની અંદર
શ્રી ભગવતી સૂત્ર : ૨