Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेrचन्द्रिका टीका अ०१ उ० १० सू० २ स्वमतस्वरूपनिरूपणम्
४२९
व्यापकात्मनि, असद्भूतं कर्तृत्वम् ४ । एवमन्ययूथिकमतमज्ञानविलसितं ज्ञात्वा भगवद्वचने श्रद्धा कार्येति ॥ -२ ॥
(४) इन्हें इस प्रकार से समझना चाहिये - सद्भूत परमाणु में असद्भूत आधे परमाणु का चिपकना - मानना यह प्रथमभंग है । व्यापक आत्मा में सद्भूत चैतन्य है ऐसा मानना द्वितीय भंग है ! आत्मा को व्यापक मानना यह असद्भूत है। क्यों कि आत्मा अपने २ प्राप्त शरीर के बराबर माना गया है - व्यापक नहीं । सद्भूत परमाणु में निष्प्रदेशत्व मानना यह सद्भूत सद्भूत नाम का तीसरा भंग है । व्यापक आत्मा में असभूत कर्तृत्व मानना यह चौथा भंग है । इसी तरह से अन्यतीर्थिक जनों का मत अज्ञानविलसित है ऐसा जानकर भगवान के वचन में श्रद्धा करनी चाहिये ।
यहां जो प्राण, भूत, जीव, सत्व ऐसा पाठ आया है-सो दो इन्द्रि यवाले, तीन इन्द्रियवाले, चार इन्द्रियवाले, जीव प्राण शब्द से, वृक्ष एकेन्द्रिय जीव भूत शब्द से, पांच इन्द्रिय वाले जीव जीव शब्द से और बाकी के पृथिवीकाय अपू तेजो कायिक जीव सत्त्व शब्द से लिये गये हैं ऐसा जानना चाहिये ।। सू-२ ॥
અને (૪) અસભૂતમાં અસદ્ભૂત તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે- સદ્ભૂત પરમાણુમાં અસભૂત—અર્ધો પરમાણુનું ચાટી જવું-એ માન્યતા ધરાવવી આ પહેલા ભાંગા છે. વ્યાપક આત્મામાં સદ્ભૂત ચૈતન્ય છે એમ માનવુ' તે ખીજો ભાંગે છે. આત્માને વ્યાપક માનવેા તે અસદૂભૂત છે. કારણ કે આત્મા પેાત પેાતાના પ્રાપ્ત શરીરની ખરાખર મનાય छे- व्याप भनातो नथीસદ્ભૂત પરમાણુમાં નિપ્રદેશત્વ માનવું તે સદ્ભૂતમાં સદ્ભૂત નામને ત્રીજો ભાંગા છે. વ્યાપક અત્મામાં અસદ્ભૂત કતૃત્વ માનવું તે ચાથા ભાંગે છે. આ રીતે અન્યતીથિકાના મત અજ્ઞાનમૂલક છે, એમ જાણીને ભગવાનનાં વચનામાં શ્રદ્ધા રાખવી.
અહીં જે પ્રાણુ, ભૂત, જીવ અને સત્ત્વ શબ્દના પ્રયાગ કરાયા છે તેના અર્થ આ પ્રમાણે સમજવા. એ ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા અને ચાર ઇન્દ્રિયવાળા જીવેા; પ્રાણુ શબ્દથી ગ્રહણ કરાયાં છે. વનસ્પતિના જીવા; ભૂત શબ્દથી, પંચેન્દ્રિય જીવે; જીવ શબ્દથી અને બાકીના પૃથ્વીકાય અષ્ઠાય તેજ કાય અને વાયુકાયના જીવા સત્વ શબ્દથી ગૃહણુ કરાયાં છે એમ સમજવું. ાસૂ. રા
શ્રી ભગવતી સૂત્ર : ૨