Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥ अथ द्वितीयं शतकं प्रारभ्यते
द्वितीयशतके संक्षेपतो विचारणीयाः विषयाः " ऊसास खंदवि " इत्यादि गाथोक्ता दशोदेशकाः संति, तत्र प्रथमोद्देशके हमे विषयास्तथाहि
पृथिव्याद्ये केन्द्रियजीवानां श्वासादयो भवंति नवेति प्रश्नः । भवन्तीतिउत्तरम् । ते पृथिव्यादयः श्वासादौ किं गृहन्तीति प्रश्नः वायुसम्बन्धि परमाणु गृह्णन्तीत्युत्तरम्, तत्र परमाणौ रूपरसगंधस्पर्शा भवन्तीति प्रतिपादनम् । प्रज्ञापनासूत्रस्योद्धरणम् । संक्षेपेण नैरथिकाणां विवरणम् । पट्स्वपि दिक्षु श्वासोच्छ्वास वर्गणाया आकर्षणं भवतीति निरूपणम् । वायवीयजीवानां श्वासादयो भवंति नवेति प्रश्नः । भवन्तीत्युत्तरम् । वायवीयजीवा वायुकायान्निर्गत्य पुनर्वायुकायिके
द्वितीयशनक का प्रथम उद्देशक प्रारंभ
इस द्वितीयशतक में " उसास खंदए वि " इत्यादि गाथा द्वारा कहे हुए दश उद्देशक हैं । इनमें से प्रथमशतक में ये विषय है-जैसेपृथिवी आदिक एकेन्द्रिय जीवों के श्वास आदि होते हैं कि नहीं होते हैं ? हां होते हैं । वे पृथिव्यादिक जीव श्वास आदि में क्या लेते हैं ? ऐसा प्रश्न - वे वायुसंबंधी परमाणु को ग्रहण करते हैं ऐसा उत्तर । परमाणु में रूप, रस, गंध और स्पर्श होते हैं-ऐसा प्रतिपादन ! प्रज्ञापना सूत्र का उद्धरण । संक्षेप से नैरयिकों का विवरण | छहों भी दिशाओं में से श्वासोच्छ्वास वर्गणा का आकर्षण होता है ऐसा निरूपण । वायुकायिक जीवों के श्वास आदि होते है कि नहीं होतें हैं ? ऐसा प्रश्न, हां होते है ऐसा उत्तर वायुकायिक जीव वायुकाय से निकलकर पुनः वायु
પહેલા શતકના પહેલે ઉદ્દેશકના પ્રાર ભ
આ બીજા શતકમાં ऊसास खंदए वि " छत्याहि गाथा बडे उडेला દસ ઉદ્દેશક છે. તેમાંના પહેલા ઉદ્દેશકમાં-નીચેના વિષયાનુ નિરૂપણુ કરવામાં આવ્યુ` છે. પૃથિવીકાય વગેરે એકેન્દ્રિય જીવા શ્વાસ વગેરે લે છે કે નહી ? હા, લે છે તેએ શ્વાસ વગેરેમાં શું લે છે? તેએ વાયુનાં પરમાણુઓને ગ્રહણ કરે છે. તે પરમાણુઓમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શી હોય છે. એવું પ્રતિપાદન, અને પ્રજ્ઞાપના સૂત્રમાંથી તેનું પ્રમાણુ. સક્ષિપ્તમાં નારકનું વર્ણન. છએ દિશાઓમાં શ્ર્વાસે શ્ર્વાસ વણાનું આકર્ષણ થાય છે એવું નિરૂપણું. વાયુકાયિક જીવેા શ્વાસ વગેરે લે છે કે નથી લેતા ? હા, લે છે. વાયુકાયિક જીવા વાયુકાયમાંથી નીકળીને વાયુકાયિકામાં જ ઉત્પન્ન થાય છે
भ ५७
શ્રી ભગવતી સૂત્ર : ૨