Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे दुःखादिक भोगने पडते हों-सो पात भी नहीं है । क्रिया फल तो उसे बाद में ही प्रायः मिलता हैं । अतः यह बात कैसे मानी जा सकती है कि वर्तमानकालिकी क्रिया ही अपना सुखदुःखादिरूप फल देती है भूत भविष्यत् कालीन क्रिया नहीं ।समाधान-सिद्धान्त की यह मान्यता है कि कर्म अपनी अबाधास्थिति के बाद ही फल देता है । शुभाशुभ कर्म का बंध मन, वचन और काय इनकी शुभ और अशुभ प्रवृत्ति पर अवलम्बित होता है। काय सम्बन्धी क्रिया जीवों के द्वारा जैसी की जावेगी उसी के अनुसार कर्म का बंध होगा। बंध के बाद उस कर्म का उदय उसी समय आ जावे यह नियम नहीं है। अबाधाकाल व्यतीत होने पर कर्म का उदय में आवेगा ही, अतः जिस जीव ने भूतकाल में हिंसा आदि क्रिया की है-उस जीव का उस क्रिया के करते समय जैसा आम परिणाम रहा उसीके अनुसार उसे कर्म का बंध हुआ और उसने अपने उदय में आने पर सुखदुःखादिरूप फल दिया । सो यह कर्म की उदय में आने रूप जो क्रिया है । उससे ही जीव को सुखदुःखादिरूप फल मिला है। कर्म का उदय में आना यही वर्तमानकालिकी क्रिया है। इस कथन से यह स्पष्ट हो जाता है कि जीवने पहिले भूतकाल में हिंसा क्रिया की है-सो जीव के जब उस हिंसा जन्य कर्म का उदय आवेगा મનુષ્યને વર્તમાન સમયે જ તેનું ફળ ભેગવવું પડે છે એવું પણ જોવામાં આવતું નથી. સામાન્ય રીતે ક્રિયાનું ફળ તેને ભવિષ્યમાં જ મળે છે તેથી એ વાત કેવી રીતે માની શકાય કે વર્તમાનકાળની ક્રિયા જ સુખદખાદિ રૂપ ફળ દે છે, ભૂત અને ભવિષ્યકાળની ક્રિયા નહીં.
સમાધાન–સિદ્ધાંતની એ માન્યતા છે કે પ્રત્યેક કર્મ પોતાની અબાધા સ્થિતિ પછી જ ફળ આપે છે. શુભાશુભ કર્મને બંધ મન, વચન અને કાયાની શુભ અને અશુભ પ્રવૃત્તિ પર આધાર રાખે છે. કાય સંબંધી ક્રિયા જીવો મારફત જેવી કરાશે તે પ્રમાણે કર્મને બંધ બંધાશે, બંધ બંધાયા પછી તે કર્મ એજ સમયે ઉદયમાં આવે છે એ નિયમ નથી. અબાધાકાળ વ્યતીત થયા પછી કર્મ ઉદયમાં આવશે જ. તેથી જે જીવે ભૂતકાળમાં હિંસા વગેરે ક્રિયા કરી છે, તે જીવનું તે ક્રિયા કરતી વખતે જેવું આત્મ પરિણામ રહ્યું તે પ્રમાણે તેને કર્મનો બંધ પડ્યો અને તેણે ઉદયમાં આવતાં સુખ
ખાદિ રૂ૫ ફળ દીધું. આ રીતે કર્મની ઉદયમાં આવવા રૂપ જે ક્રિયા છે. તેનાથી જ જીવને સુખદુઃખાદિ રૂપ ફળ મળે છે. કર્મનું ઉદયમાં આવવું એજ વર્તમાનકાળની ક્રિયા છે. આ કથન વડે એ વાત સ્પષ્ટ જણાય છે કે જીવે
શ્રી ભગવતી સૂત્ર : ૨