Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूर्य तथाहि-चलत् चलितमित्यादि कथनम् । द्वयोः परमाण्वोरपि परस्परं संघातो भवति । एकेकस्मिन्नपि स्नेहसद्भावात् , व्यादीनां संघातस्य तैरपि स्वीकृतत्वात् । द्वयोद्विधाकरणे एक एकोभवति । प्रयाणां परमाणूनां संघातो भवति, द्विषाकरणे एकत एकः, एकतो द्विपदेशिकः स्कन्धः, न तु साधैकः सार्धेको भवति, त्रिधा कृते त्रयो भवन्ति । एवं चतुणी द्विधाकरणे एकत एकः, एकतश्च त्रिप्रदेशिकः स्कन्धो भवति न तु द्वौ द्वौ । पश्चपरमाणूनां स्कन्धो न दुःख (कर्म) तया परिणमते । कर्म च अशाश्वतं, न तु शाश्वतम् । मत है । महावीर प्रभु का वक्तव्य । अन्यमत में असत्यता का प्रतिपादन । चलमाण वह चलित इत्यादि कथन । दो परमाणुओं का भी परस्पर में संघात होता है क्यों कि एक परमाणु में भी स्नेह का सद्भाव रहता है । व्यणुक आदि के संघात को उन्हों ने भी स्वीकार किया है। दो के दो टुकड़े करने पर एक एक होता है। तीन परमाणुओं का संघात होता है । उसके दो भाग करने पर u-10 ऐसे दो भाग नहीं हाते हैं, किन्तु एक तरफ एक का एक और दूसरा द्विप्रदेशिक स्कन्ध । तीन टुकड़े करने पर तीन होते हैं । इसी तरह चार के दो टुकड़े पर एक का एक और दूसरा तीन प्रदेश वाला स्कन्ध एक दो दो ऐसे दो टुकड़े चार के नहीं होते हैं। पांच परमाणुओं का स्कंध दुःखकर्म रूप से नहीं परिगमता है। कर्म अशाश्वत होता है, शाश्वत नहीं होता है। વિષયમાં મહાવીર પ્રભુનું વક્તવ્ય. અન્ય મતમાં રહેલ અસત્યપણાનું પ્રતિપાદન જે ચલમાન છે તે ચલિત થઈ ચૂક્યું એવું કથન. બે પરમાણુઓને પણ પર સ્પરમાં સંગ થઈ શકે છે, કારણ કે એક એક પરમાણુમાં પણ નેહકાયને સદ્ભાવ રહે છે, ત્રણ વગેરે અણુઓના સંગને તેમણે પણ સ્વીકાર કર્યો છે સગ પામેલાં બે અણુઓના બે ટુકડા કરવાથી એક એક અણુ જ હું પડે છે. સવેગ પામેલા ત્રણ પરમાણુઓના બે વિભાગ કરવાથી શાશા ના બે ભાગ થતા નથી પણ એક બિભાગ એક પરમાણુવાળ બને છે. પણ તેના ત્રણ ટુકડા કરવાથી એક એક પરમાણુવાળા ત્રણ વિભાગ થાય છે. એ જ પ્રમાણે સંગ પામેલા ચાર પરમાણુના બે ટુકડા કરવાથી બે બે પ્રદેશવાળા સ્કન્ધ થતા નથી પણ એક સ્કન્ધ એક પ્રદેશવાળે અને બીજે કધ ત્રણ પ્રદેશવાળે થાય છે. પાંચ પરમાણુઓ સ્કા દુઃખ-કમરૂપે પરિણમત નથી. કર્મ અશાશ્વત હાથ છે, શાશ્વત હોતું નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૨