Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ० १० दशमोद्देशकस्यावतरणिका ३५ भूत्वा चत्वारो भवन्ति । परमाणवो मिलिताः सन्तो दुःखतया परिणता भवंति, दुःखं कर्म तत् शाश्वतमुपचीयतेऽपचीयते च । उच्चारणात् प्रागेव भाषा भाषा न तु भाष्यमाणा भाषा, भाषणात् परतो वा भाषा भाषा, सा भाषा अभाषमाणस्य भाषा भवति न तु भाषमाणस्य । उत्पत्तेः पूर्व क्रिया दुःखा न तु क्रियमाणा क्रिया दुःखा क्रियासमयव्यतिक्रमे कृता क्रिया दुःखरूपा, सा क्रिया अकुर्वतो दुःखा न तु कुर्वतो दुःखा । अकृत्यं दुःखमस्पृश्यं दुःखम् अक्रियमाणकृतं दुःखम् , अकृत्वा अकृत्वा प्राणभूतजीवसत्त्वाः वेदनां वेदयन्ति न तु कृत्वा कृत्वा वेदयंतीति परतीथिकानां मतम् । सम्पति महावीरवक्तव्यम् । अन्यमतस्यासत्यत्वप्रतिपादनं, माणुओं का विभाग करने पर या तो उनके दो दो के दो भाग होते हैं या एक एक का विभाग करने पर चार भाग होते हैं । परमाणु मिलित अवस्था में दुःखरूप से परिणत होते हैं । दुःख जो है वह कर्म है । वह शाश्वत है । उसमें चय और अपचय होते हैं । उच्चारण के पहिले ही भाषा भाषा है ।बोली जाती भाषा भाषा नहीं है । अथवा-भाषण करने के बाद भाषा भाषा है। वह भाषा अभाषमाण की भाषा होती है, बोलते हुए की भाषा भाषा नहीं होती है । उत्पत्ति के पहिले क्रिया दुःखरूप है, की जाती क्रिया दुःखरूप नहीं है । क्रियासमय के व्यतिक्रम होने पर की गई क्रिया दुःखरूप है। वह क्रिया नहीं करने वाले को दुःखरूप है- करने वालेको दुःखरूप नहीं है। अकृत्य दुःख है। अस्पृश्य दुःख है। अक्रियमाण, कृत दुःख है। नहीं करके नहीं करके प्राण, भूत,जीव और सत्त्व वेदना भोगते हैं । कर करके वेदना नहीं भोगते हैं ऐसा परतीर्थिक जनों का પ્રમાણે ચાર પરમાણુઓને વિભાગ કરવામાં આવે તે તેમના બે બેના વિભાગ થાય છે અથવા તો એક એકના ચાર ભાગ થાય છે. પરમાણુ મિલિત અવસ્થામાં દુઃખરૂપે પરિણમે છે. દુઃખ જે છે તે કર્મ છે. તે શાશ્વત છે. તેમાં ચય અને અપચય થાય છે.
ઉચ્ચારણના પહેલાંની ભાષા જ ભાષા છે બોલાતી ભાષા; ભાષા નથી. અથવા ભાષણ કર્યા પછીની ભાષા; ભાષા છે. તે ભાષા અભાષકની ભાષા હોય છે, બેલનારની ભાષા; ભાષા હોતી નથી. ઉત્પત્તિના પહેલાં ક્રિયા દુઃખરૂપ છે, કરાતી ક્રિયા દુઃખરૂપ હોતી નથી. ક્રિયાસમયને વ્યતિક્રમ થતાં કરાયેલી ક્રિયા દુઃખરૂપ છે. તે કિયા કરનારને દુઃખરૂપ છે, નહીં કરનારને દુઃખરૂપ નથી. અકૃત્ય દુઃખ છે. અસ્પૃશ્ય દુઃખ છે. અક્રિયમાણ, ત દુખ છે. કર્મ નહીં કરવાથી પ્રાણ. ભૂત, જીવ અને સત્ત્વ વેદના ભોગવે છે. કર્મ કરીને વેદના ભેગવતા નથી એવી પરતીર્થિકોની માન્યતા છે. તે
શ્રી ભગવતી સૂત્ર : ૨