Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अथ दशमोदेशकः-- दशमोद्देशकस्य संक्षेपतो विचारणीया इमे विषयाः-अन्यतीथिकानां वक्तव्यता, तत्र यत् चलमानं न तत् चलितमित्यादिकथनम् । तथा द्वयोः परमाण्वोः परस्परं संमेलनं न भवति, परमाणोरतिसूक्ष्मतया द्वयोः परमाण्वोः स्नेहकायस्याभावात् , किन्तु त्रयः परमाणवः चत्वारः पंच वा संमिलिता भवंति, व्यादिषु मिलितेषु स्नेहकायस्य समुद्भवात् । ते त्रयः परमाणवो भिद्यमानाः सार्दैकरूपेण सार्धेकरूपेणावतिष्ठन्ते, त्रिधा विभागकरणे एकैकस्यावस्थानं भवति । एवं चत्वारो द्विधा चतुर्धा वा भिद्यन्ते । द्विधा विभजने द्वौ द्वौ, चतुर्धा विभागकरणे एकैको
दशम उद्देशक प्रारंभइस दशम उद्देशे में जो विषय वर्णित हुए हैं उनका वर्णन संक्षेप में इस प्रकार से है
अन्यतीर्थिकजनों का वक्तव्य । इसमें जो चलमान है वह चलित नहीं होता है इत्यादि कथन दो परमाणुओं का परस्पर में संमेलन नहीं होता है । क्यों कि परमाणु को अतिसूक्ष्म होने के कारण दो परमाणुओं में स्नेहकाय का अभाव रहता है। किन्तु तीन परमाणु, चार परमाणु अथवा पांच परमाणु इनका परस्पर में संमेलन होता है। क्यों कियादि परमाणुओं में संमिलित होने पर स्नेहकाय उद्भव हो जाता है। वे तीन परमाणु भिद्यमान होते हुए u-u भाग में हो जाते हैं। तीन रूप में विभाग करने पर एक एक का अवस्थान रहता है इसी तरह चार पर
દશમે ઉદ્દેશકનો પ્રારંભ દસમા ઉદ્દેશામાં જે વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું ટૂંકાણમાં વર્ણન કરવામાં આવે છે–
અન્ય તીર્થિકોનું વક્તવ્ય તેમાં ચલમાન છે તે ચલિત થતું નથી એવું કથન બે પરમાણુઓને પરસ્પરમાં સંગ થતું નથી, કારણ કે પરમાણુ અતિ સૂક્ષમ હોવાથી બે પરમાણુઓમાં હકાયને અભાવ રહે છે. પણ ત્રણ ચાર, પાંચ વગેરે પરમાણુઓને પરસ્પરમાં સંયોગ થાય છે. કારણ કે ત્રણ ચાર વગેરે પરમાણુઓને જ્યારે સંયોગ થાય છે ત્યારે તેમનામાં નેહકાયને ઉદ્દભવ થાય છે. તે ત્રણ પરમાણુઓ ભેદતાં ૧૫-૧૫ ભાગમાં વહેંચાઈ જાય છે. ત્રણ પરમાણુઓના ત્રણ ભાગ કરવાથી એક એક પરમાણુ રહે છે. એ જ
શ્રી ભગવતી સૂત્ર : ૨