Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१ उ०९ सू०५ कालास्यवेषिकपुत्रप्रश्नोत्तरनिरूपणम् ३१७ उक्तञ्च-अहवा समस्स आओ, गुणाणलाभोत्ति जो समाओ सो।
अहवा समणमाओ, णेओ समाइयं णाम ॥ १ ॥ इति । छाया-अथवा-समस्य आयो गुणानां लाभः इति यः समायः सः ।
अथवा समानमायो नेयः सामायिकं नाम ॥१॥ इति अथवा-साम्नि मैत्र्यां साम्ना वा अयः तस्य वा आयः सामायः, स एव सामायिकम् । उक्तश्च
" अहवा सामं मेत्ती, तत्थ अओ तेणेव त्ति समाओ ।
अहवा समस्साओ लाभो, सामाइयं नाम ॥ १ ॥इति । छाया-अथवा सामं मैत्री, तत्र आयः तेन वेति सामायः।
अथवा सामस्यायो लाभः, सामायिक नाम ॥ १ ॥ तच्च सामायिक मूलगुणानामाधारभूतं सावद्ययोगविरतिरूपम् , आत्मनश्च ज्ञानदर्शनचारित्ररूपरत्नत्रयवत्त्वस्यैव वास्तविकात्मत्वस्वरूपतया रागद्वेषरहितस्य निरावणस्य तस्यात्मनः कृतकर्मनिर्जराहेतुभूतविशुद्धिमत्वेन ज्ञानदर्शनचारित्रवत्वेन च स्वरूपोपपत्तेः वस्तुस्थित्या आत्मैव सामायिकमिति सिद्धम् । उक्तञ्च__ अथवा-सम शब्द का अर्थ मैत्री है, सो इस मैत्री में अथवा इस मैत्री के द्वारा जो अय-गमन प्रवृत्ति है-वह समाय है, अथवा-साम का जो आय-लाभ है वह समाय है यह सामायिक है । कहा भी है__यह सामायिक मूलगुणों का आधारभूत कहा गया है । और इसमें समस्त सावद्ययोगका परित्याग होनेसे यह सावद्ययोगविरतिरूप होता है। ज्ञान, दर्शन, चारित्ररूप रत्नत्रयसे युक्त जो आत्मा हैं वही वास्त. विकरूप में आत्मत्वस्वरूप वाली है । अतः रागद्वेष से रहित एवं निरावरण उस आत्मा को, अपने द्वारा कृतकों की निर्जरा की हेतुभूत जो विशुद्धि है उस विशुद्धि के युक्त हो जाने के कारण और ज्ञान, दर्शन
અથવા-સમ શબ્દનો અર્થ મૈત્રી છે, તેથી તે મૈત્રીમાં અથવા તે મૈત્રી વડે જે અય–ગમન-પ્રવૃત્તિ થાય છે, તેનું નામ સમાય છે. અથવા સમને જે લાભ થાય છે તેને જ સમાય કહે છે. એ સમાય જ સામાયિક છે.
તે સામાયિકને મૂળ ગુણના આધારરૂપ કહેલ છે, અને તેમાં તમામ સાવદ્યાગનો પરિત્યાગ થતો હોવાથી તેને સાવદ્યાગ વિરતિરૂપ પણ કહેલ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયથી યુક્ત જે આત્મા છે, એ જ આત્મા વાસ્તવિક રીતે આત્મત્વ સ્વરૂપવાળો હોય છે. તેથી રાગદ્વેષથી રહિત અને આવરણોથી રહિત એવા તે આત્માને, પોતાની મારફત થતી કૃતકર્મોની નિરા કરવાના હેતુરૂપ જે વિશુદ્ધિ છે તે વિશુદ્ધિથી યુક્ત થઈ જવાને કારણે, અને જ્ઞાન, દર્શન ચારિત્રથી યુક્ત થઈ જવાને કારણે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ
શ્રી ભગવતી સૂત્ર : ૨