Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे पश्चात्संवृतः कालं कुर्वन् सिद्धथति बुध्यते मुच्यते परिनिर्वाति सर्वदुःखानामन्तं करोतीति सिद्धान्तमरूपणेन निग्रन्थविषये विचारः। एको जीव एकस्मिन् समये आयुष्कद्वयं करोतीति परतीथिकाः कथयन्ति तत् सत्यमसत्यं वेतिः प्रश्नः । परतीथिकानां मतमसत्यम् तत् नैको जीव एकसमये आयुष्कद्वयं करोति, किन्तु एको जीव एकदा एकमेवायुष्कं करोतीति सर्वज्ञमतपतिपादनम् । कालास्यवेषिकपुत्रानगारस्थविरयोः प्रश्नोत्तरम् । सामायिकादेः गया है । तथा पहिले बहुत मोह वाला भी पश्चात् उस मोह का त्याग कर संवृत हुआ श्रमण मरकर क्या सिद्ध होता है ? बुद्ध होता है ? समस्त दुःखों से छूट जाता है ? बिलकुल शांत हो जाता है, सर्वदुःखों का वह अन्त कर देता है ? ऐसे प्रश्नका भी उत्तर हां के ही रूप में दिया गया है। इस तरह सिद्धान्तकी प्ररूपणा करते हुए सूत्रकारने निर्ग्रन्थके विषयमें विचार प्रस्तुत किया है। एक जीव एक समयमें दो आयुका बंध करता है ऐसा अन्य मत वाले कहते है-सो उनका यह मत सत्य है कि असत्य है ऐसा प्रश्न किया गया है और इसके समाधान में ऐसा कहा गया है कि परतीर्थिकों का यह मन्तव्य असत्य है । क्यों कि एक जीव एक समय में एक ही आयुकर्म का बंध करता है दो का नहीं । ऐसा ही सर्वज्ञ का शासन है । इस तरह के इस कथन से सर्वज्ञ प्रभु का इस विषय में क्या मत है यह प्रतिपादित किया गया है। कालास्यवेषिक पुत्र अनगार और स्थविर इन दोनों के प्रश्नोत्तर का कथन
પ્રશ્ન–પહેલાં ઘણું જ મેહવાળો હોય પાછળથી મેહનો ત્યાગ કરીને સંવૃત થયેલે શ્રમણ શું મરીને સિદ્ધપદ પ્રાપ્ત કરે છે? બુદ્ધ થાય છે ? બધા દુખેથી મુક્ત થાય છે? બિલકુલ ઉપશાન્ત થઈ જાય છે ? અને શું તે તમામ ખેને અન્ત લાવી દે છે? આ પ્રશ્નને ઉત્તર પણ હકારમાં જ આપે છે.
આ રીતે સિદ્ધાંતની પ્રરૂપણા કરતાં સૂત્રકારે નિર્ગસ્થના વિષયમાં પણ વિચારની રજુઆત કરી છે. અન્ય મતવાળા એવું કહે છે કે એક જીવ એક સમયે બે આયુષ્યને બંધ બાંધે છે, તે તેમનું તે કથન સત્ય છે કે અસત્ય છે?
ઉત્તર-પૂરતીથિકનું તે કથન અસત્ય છે, કારણ કે એક જીવ એક સમયે એક જ આયુષ્યકર્મને બંધ બાંધે છે બેને નહીં. એ સર્વજ્ઞ પ્રભુને સિદ્ધાંત છે. આ પ્રકારના કથનથી સર્વજ્ઞ પ્રભુને આ વિષયમાં જે મત છે તેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કાલાસ્યવેષિક પુત્ર-અણગાર અને સ્થવિર મુનિવરો એ બન્નેને પ્રશ્નોત્તરનું કથન થયું છે. સામાયિક વગેરેનું કેવું સ્વરૂપ છે અને તેનું
શ્રી ભગવતી સૂત્ર : ૨