Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयवन्द्रिका टोका श०१ उ० ९ सू०२ गुरुत्वादिस्वरूपनिरूपणम् २६१ यानि द्रव्याणि गुरुलघुकानि तानि रूपीणि भवंति, यानि अगुरुलघुकानि तानि रूपीणि अपि भवेयुः रूपरहितान्यपि भवेयुः ! व्यवहारनयमतानुसारेण तु द्रव्याणि लघूनि गुरुणि गुरुलघूनि अगुरुलघूनि वा भवंति, यथा लोष्टो गुरुरधो गमनात् धूमो लघुरूर्ध्वगमनात् गुरुलघुर्वायुस्तिर्यग्गमनात् , आकाशोऽगुरुलघुस्तथास्वभावादिति ॥२॥ दोनों गाथाओं का इस प्रकार से है कि निश्चयनय के अनुसार कोई भी द्रव्य न सर्वतः गुरु है और न सर्वतः लघु है । परन्तु व्यवहार नय के अनुसार बादर स्कन्धों में ही यह सर्वतः गुरुत्व और लघुत्व रहता है। अन्य जो बादरस्कन्धों से भिन्न सूक्ष्म स्कंध हैं उनमें सर्वापेक्षया न गुरुस्व होता हैं और न सर्वांपेक्षया लघुत्व होता है। सूक्ष्मपरिणमनवाले जितने द्रव्य चार प्रकार के स्पर्श से युक्त हैं तथा जो रूपी और अरूपी द्रव्य हैं वे सब भी गुरुलघु होते हैं । इनसे भिन्न जो आठ स्पर्शवाले बादर द्रव्य हैं वे सब भी गुरुलघु होते हैं। जितने द्रव्य गुरुलघुक होते हैं वे सब रूपी होते हैं । जो अगुरुलघुक हैं वे रूपी भी होते हैं और अरूपी भी होते हैं । यह निश्चय नय का मत है। व्यवहारनय के मत अनुसार से तो द्रव्य लघु होते हैं, गुरु होते हैं गुरुलघु होते हैं और अगुरुलघु होते हैं। नीचे गमन करने से लोष्ट गुरु होता है, उर्ध्वगमन करने से धूम लघु होता है तीरछीगमन करने से वायु गुरुलघु होती है तथा आकाश का तथा स्वभाव होने से वह अगुरुलघु होता है। ગાથાઓને ભાવાર્થ આ પ્રમાણે છે-નિશ્ચયનયાનુસાર કેઈ પણ દ્રવ્ય સર્વથા ગુરુ પણ નથી અને સર્વથા લઘુ પણ નથી. પરંતુ વ્યવહારનયાનુસાર બાદર& ધમાં જ સર્વથા ગુરુત્વ અને લઘુટવ રહે છે. બાદર (રશૂલ) સ્કોથી જૂદાં એવા જે સૂક્ષ્મ સ્કધે છે તેમાં સર્વથા ગુરુવપણું પણ નથી અને સર્વથા લઘુત્વપણું પણ નથી. સૂફમ પરિણમનવાળાં જેટલાં દ્રવ્ય ચાર પ્રકારના સ્પર્શથી યુક્ત છે અને જે રૂપી અને અરૂપી દ્રવ્યો છે તે બધાં પણ અગુરુલઘુ હોય છે, તે દ્રવ્યોથી ભિન્ન આઠ પ્રકારના સ્પર્શવાળાં જે બાદર દ્રવ્ય છે તે બધાં પણ ગુરુલઘુ હોય છે. જેટલાં દ્રવ્ય ગુરુલઘુ હોય છે, તે બધાં રૂપી હોય છે અને જે દ્રવ્ય અગુરુલઘુ હોય છે, તે રૂપી પણ હોય છે અને અરૂપી પણ હોય છે, આ નિશ્ચયનયનો મત છે, વ્યવહારનયની માન્યતા પ્રમાણે તો દ્રવ્ય લધુ હોય છે, ગુરુ હોય છે, ગુરુલઘુ હોય છે અને અગુરુલઘુ પણ હોય છે. જેમકે અધેગમન કરવાથી પત્થર ગુરુ હોય છે, ઉર્ધ્વગમન કરવાથી ધુમાડે લધુ હોય છે, તિરછુ ગમન કરવાથી વાયુ ગુરુલઘુ હોય છે, અને આકાશને તે પ્રકારને સ્વભાવ હોવાથી આકાશ અગુરુલઘુ હોય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨