Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १ ७० ९ सू० २ गुरुत्वादिस्वरूपनिरूपणम् २६९ वैक्रियतैजसशरीरापेक्षया गुरुलघुकाः, जीवकार्मणापेक्षया चागुरुलघुका ज्ञातव्याः । पृथिव्यादिजीवास्तु पृथिव्यप्तेजोवनस्पतिजीवास्तु औदारिकतैजसशरीरे प्रतीत्य गुरुलघवो ज्ञातव्यास्तादृशशरीरयोगुरुलघुत्वेन तद्विशिष्टजीवस्यापि तथात्वसंभवात् , जीवं कार्मणं च शरीरं प्रतीलागुरुलघवः एतयोररूपित्वेनागुरुलघुत्वात् , वायुकायास्तु औदारिक-वैक्रियतैजसशरीराणि प्रतीत्य गुरुलघवः जीवकार्मणापेक्षया अगुरुलघरः एवं पञ्चेन्द्रियतिर्यचोपि पश्चेन्द्रियतिर्यग्योनयो वायुकायवद् औदारिक-वैक्रिय-तैजसशरीराण्याश्रित्य गुरुलघुकाः । एवं जीव आदि देव तो नारक की तरह हो है-अतः वैक्रिय तैजस शरीर की अपेक्षा से ये गुरुलघुक होते हैं तथा जीव और कामण शरीर की अपेक्षा से ये अगुरुलघुक होते हैं ऐसा जानना चाहिये। तथा-पृथिवीजीव, अपूजीव, तेजोजीव, वनस्पतिजीव ये सब औदारिक तैजस शरीर की अ. पेक्षा गुरुलघु होते हैं क्यों कि ये दोनों शरीर गुम्लघु हैं, इसलिये इन दोनों शरीरों से युक्त होने के कारण इन जीवों में भी तथा रूपता का संभव होता है । तथा-जीव और कार्मण शरीर को लेकर इनमें अगुरुलघुता आती है । क्यों कि ये दोनों अरूपी हैं । वायुकायिक जो जीव हैं इनमें औदारिक शरीर, वैक्रियशरीर और तैजस की अपेक्षा गुरुलघुता आती है और जीव तथा कार्मणशरीर की अपेक्षा इनमें अगुरुलघुता आती है । इसी तरह से पंचेन्द्रिय जो तिर्य व जीव हैं उनमें भी वायु. काय की तरह गुरुलघुता और अगुरुलघुता आती है। क्यों कि पंचेन्द्रिय तिर्यश्चों में औदारिक, वैक्रिय, तैजस और कार्मण ये चार होता है ।
અને તૈજસ શરીરની અપેક્ષાએ તેઓ ગુરુલઘુ હોય છે, તથા જીવ અને કામણ શરીરની અપેક્ષાએ તેઓ અગુરુલઘુ હોય છે, એમ સમજવું તથા પૃથિવીકાયના જીવો, અષ્કાયના જીવ, તેજસ્કાયના છે અને વનસ્પતિકાયના છે, એ બધાં જ ઔદારિક અને તેજસ શરીરની અપેક્ષાએ ગુરુલઘુ હોય છે, કારણ કે તે અને શરીર ગુરુલઘુ છે. તેથી તે બે શરીરથી યુક્ત હેવાને કારણે તે જીમાં પણ ગુરુલઘુપણું સંભવી શકે છે. તથા જીવ અને કામણ શરીરની અપેક્ષાએ તેમનામાં અગુરુલઘુપણું હોય છે, કારણ કે તે બને અરૂપી છે. વાયુકાયિક જીવમાં દારિક શરીર, વૈકિય શરીર અને તેજસશરીરની અપેક્ષા ગુરુલઘુતા હોય છે, પણ જીવ અને કાશ્મણ શરીરની અપેક્ષાએ તેમનામાં અને ગુરુલઘુતા હોય છે. એ જ પ્રમાણે જે પંચેન્દ્રિય તિર્યંચ જીવે છે તેમનામાં પણ વાયુકાયની જેમ જ ગુરુલઘુતા અને અગુરુલઘુતા હોય છે, કારણ કે પચેન્દ્રિય તિર્યંચોને ઔદારિક, વૈક્રિય અને તૈજસ અને કામણ શરીર હોય છે
શ્રી ભગવતી સૂત્ર : ૨