Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ०९ सू०२ गुरुत्वादिस्वरूपनिरूपणम् २६७ ___ "कम्मण मण भासाई एयाइं अगुरुलहुयाइं" कार्मण-मनो-भाषाः इमा सर्वा अपि वर्गणा अगुरुलघुका एव भवन्तीति । वैक्रियतैजसशरीरापेक्षया नारका गुरुलघुका भवंति, प्रयोजकयोः शरीरयोः वैक्रियतैजसयोर्गुरुलघुत्वेन तदवच्छिन्ने नारकेपि तयोर्गुरुत्वलघुत्वयोः संभवात् , जीवकार्मणा पेक्षया च नारका अगुरुलघुका एव यतो जीवस्यारूपित्वं विद्यते कार्मणशरीरस्यापि अरूपित्वम् , अतः अगुरुलघुत्वमेव । एतदुक्तं भवति स्वस्वभावतस्तु जीवो न गुरु ने वा लघुः किन्तु कर्मोपाधिवशात् तथा तथा-प्रतिभासते, यदि उपाधौ गुरुत्वं लघुत्वं भवेत्तदा तदुपहिते तस्मिन्नपि तद् भवति, यशुपाधौ गुरुत्वादिकं न भवेत्तदा तादृशोपाध्यु
" कम्मण मणभासाइं एयाइं अगुरुलहुयाइं । "
कार्माणवर्गणा मनोवर्गणा और भाषावर्गणा ये सब वर्गणाएँ अगुरुलघुक ही होती हैं अतः वैक्रिय और तैजस इन दो शरीरों की अपेक्षा से नारक जीव गुरुलघुक होते हैं। क्यों कि प्रयोजक वैक्रिय तैजस शरीर में गुरुता और लघुता होने से, तदवच्छिन्न-इन दो शरीरों से युक्तनारकजीव में भी गुरुत्व और लघुत्व संभवता है। तथा-जीव और कार्माणशरीर की अपेक्षा से नारकजीव अगुरुलघुक ही होते है, क्यों कि जीव अरूपी होता है और कार्माणशरीर भी अरूपी होता है। इसलिये नारकजीव में अगुरुलघुत्व आता है । कहने का तात्पर्य यह है कि जीव स्वभाव से न गुरु है और न लघु है किन्तु कर्मोपाधि के वश से वह उस उस रूपसे प्रतिभासित होता है । यदि उपाधिमें गुरुता है तो इस उपाधिसे उपहित द्रव्यमें भी गुरुता आ जाती है और यदि उपाधि में लघुता है तो उपाधि से उपहित (युक्त) द्रव्य में भी लघुता आ जाती
"कम्मण मणभासाइं एयाई अगुरुलहुयाइं"
કામણવર્ગણ મનોવગયું અને ભાષાવગણ, એ બધી વર્ગણાઓ. અગુરુલઘુ જ હોય છે. તેથી વૈકિય અને તૈજસ, એ બે શરીરની અપેક્ષાએ નારક જી ગુરુલઘુ હોય છે, કારણ કે પ્રાજક વૈકિય અને તેજસ શરીરમાં ગુરુતા અને લઘુતા હોવાથી તે બે શરીરોથી યુક્ત નારક જીવોમાં પણ ગુરુત્વ અને લઘુત્વ સંભવી શકે છે તથા જીવ અને કાર્માણ શરીરની અપેક્ષાએ નારક અગુરુલઘુજ હોય છે, કારણ કે જીવ અરૂપી હોય છે, તે કારણે નારક જીવમાં અગુરુત્વ લઘુત્વ પણ હોય છે. તાપર્યો એ છે કે જીવ સ્વભાવથી ગુરુ પણ નથી અને લઘુ પણ નથી, કર્મોપાધિને કારણે તે ગુરુ અથવા લઘુરૂપે પ્રતિભાસિત થાય છે. જે ઉપાવિમાં ગુરુતા હોય તે તે ઉપાધિથી ઉપહિતદ્રવ્યમાં પણ ગુસ્તા આવી જાય છે, જે ઉપાધિમાં લઘુતા હોય તે તે ઉપાધિથી ઉપહિત દ્રવ્યમાં પણ લઘુતા આવી જાય છે, અને જે ઉપાધિમાં ગુરુત્વ વગેરે
શ્રી ભગવતી સૂત્ર : ૨