Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
6
भगवती सूत्रे भ्रामणादिरूपपीडनाय प्रवर्त्तते किन्तु णो बंधणयाए ' नो बन्धनाय ' णो मार याए 'नो मारणाय, यावत्पर्यन्तं स पुरुषः कूटपाशादिकं रचयति मृगपीडनम्दिश्य किन्तु नो बध्नाति मृगं नो वा मारयति मृगमिति भावः । ' तावं चणं से पुरिसे' तावत् च खलु स पुरुषः 'काइयाए' कायिक्या, गमनादिकायचेष्टारूपयाक्रियया, ' अहिगरणियाए ' आधिकरणिक्या, अधिकरणेन कूटपाशादिरूहै । इस क्रिया से वह युक्त बना हुआ है, अतः वह अधिकरणिकी क्रिया से स्पृष्ट कहा गया है। मृगों के प्रति जो उसके हृदय में दुष्टभाव जगा है वह प्रद्वेष है - इस प्रद्वेष को लेकर जो क्रिया वह कर रहा है वह प्राद्वेषिकी क्रिया है । इस क्रिया वाला वह मारणक्रिया में द्वेष अवश्य होने के कारण हुआ है अतः वह प्राद्वेषिकी क्रिया से स्पृष्ट कहा गया है । जो पुरुष केवल मृगों को मारने के लिये कूटपाश आदि की रचना कर रहा है अभी उनको न बांध रहा है और न मार रहा हैतब तक वह कायिकी आधिकरणिकी और प्राद्वेषिकी इन तीन क्रियाओं से युक्त होता है । इसीलीये यहां वह कदाचित् तीन क्रियाओं से युक्त होता है ऐसा कहा गया है। ( जे भविए उद्दवणयाए वि, बंधणयाए वि नो मारण्याए, तावं च णं से पुरिसे काइयाए, अहिगरणियाए, पाउसियाए, परितावणियाए चउहिं किरियाहिं पुढे ) तथा जबतक वह वधक पुरुष जाल को रखे हुए है, मृग की खोज में इधर उधर फिर रहा है, तथा मृग को बांध रहा है मार नहीं रहा है तबतक वह वधक पुरुष
१९८
તે ક્રિયાથી યુકત હાવાને કારણે તેને અધિકરણિકી ક્રિયાથી પૃષ્ટ કહેવામાં આવ્યા છે. મૃગો પ્રત્યે તેના હૃદયમાં જે દુષ્ટભાવ ઉત્પન્ન થયા છે તે પ્રાદ્વેષરૂપ ભાવ છે. તે પ્રદ્વેષને લીધે તે જે ક્રિયા કરી રહ્યો છે તેને પ્રાઢે ષિકી ક્રિયા કહે છે. મારવાની ક્રિયામાં દ્વેષ અવશ્ય રહેલા હોય છે. તે કારણે તેને પ્રશ્નેષિકી ક્રિયાથી પૃષ્ટ કહેવામાં આવ્યેા છે. જે પુરૂષ મૃગોને મારવાને માટે ફૂટપાશાદિની રચના કરી રહ્યો હાય, પણ જ્યાં સુધી તે મૃગોને બાંધતે ન હાય અથવા મારતા ન હેાય ત્યાં સુધી તે કાયિકી, અધિકરણુકી અને પ્રાદ્ધેષિકી એ ત્રણ ક્રિયાએથી જ યુક્ત હોય છે. તેથી અહી' એમ કહ્યું છે કે ते पुरुष म्यारेऽत्र डियागोथी युक्त होय छे. ( जे भविए उद्दवणयाए वि, बंधणया वि, नो मारणयाए तावं च णं से पुरिसे काइयाए, अहिगरणियाए, पाउसियाए, पारितावणियाए, चउहिं किरियाहिं पुढे) तथा ल्यां सुधी ते पुरुष જાળને ખિઠાવીને મૃગની શેાધમાં આમ તેમ ફરતા હાય, તથા મૃગને બાંધતા હાય પણ મારતા ન હાય ત્યાં સુધી તે શિકારી ચાર ક્રિયાઓથી યુક્ત ગણાય
શ્રી ભગવતી સૂત્ર : ૨