Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श०१ उ० ८ सू०६ मृगघातकक्रियास्वरूपनिरूपणम् २१५ माशयः यत् क्रियमाणं तत् कृतमिति व्यवहियते यथा 'चलमाणे चलिए' इत्यादि प्रथमशत के प्रथमोद्देशके नवमसूत्रे विवेचितमिति तत एव सर्वमनुसन्धेयम्। तथा सन्धी यमानं प्रत्यंचायां समारोप्यमाणं बाणम् , अथवा समारोप्यमाण-प्रत्यंचं धनुः संहितं कृतसंधानमिति कथ्यते तथा निर्वय॑मानमतिशयेन वर्तुलीक्रियमाणं प्रत्यंचाकपणेन निर्वर्तितं वृत्तीकृतं गोलाकारं कृतं भवति, तथा निसृज्यमानम् प्रक्षिप्यमाणं बाणं निसृष्टं प्रक्षिप्तमिति कथ्यते, यदा च निसृज्यमानमपि बाणं निसृष्टमिति भूत. कालिकतया प्रयोगो भवति तदा निसज्यमानतायाः धनुर्धरेणैव कृतत्वात् तेन धनुर्धरेणैव वधकेन वाणो निक्षिप्तो भवति शरनिक्षेपाच्च तेनैव शरेण मृगो मारित कहा जाता है । इस विषय का खुलाशारूप में प्रथम शतक के पहले उद्देश में "चलमाणे चलिए" इस नौंवे सूत्र में विवेचन किया जा चुका है इसलिये यह वहां से समझ लेना चाहिये। प्रकृत में इसे यों समझा जा सकता है-जो वाण प्रत्यंचा के ऊपर वर्तमान में चढ़ा हुआ है वह सन्धीयमान है अथवा-समारोप्यमाण प्रत्यंचावाला जो धनुष है वह संधीयमान है । सो यह संधित है-चढ़ाया जा चुकाहै-इस प्रकारका कथन भूतकाल को लेकर प्रयोगमें लाया जाता है। इसी तरह निर्वय॑मान-वर्तमान में प्रत्यंचा के खेंचने से अतिशय गोल किया जा रहा जो धनुष है वह गोल किया जा चुका है, तथा निसृत्यमान-फेकने के सन्मुख हुआ बाण फेंक दिया गया है ऐसा भूतकाल संबंधी प्रयोग हो जाता है। अतः जब यह बात है तो जिस समय बाण को फेंकने की तैयारी उस धनुर्धर ने की थी-वह उसके द्वारा उस समय फेंक ही दिया गया ऐसा प्रथम शतना पडसा देशमा “चलणमाणे चलिए" नामना नवमा सूत्रमा अपाध ગયેલ છે તે ત્યાંથી તેને સમજી લેવું. અહીં તેને આ પ્રમાણે સમજાવી શકાય–જે બાણને વર્તમાન કાળે પ્રત્યંચાની ઉપર ચડાવવામાં આવ્યું છે તે સન્ધીયમાન છે અથવા સમાપ્યમાન પ્રત્યંચાવાળું જે ધનુષ છે તે સધીયમાન છે. તેનું સંધાન કરવામાં આવ્યું છે તેને ચડાવવામાં આવ્યું છે-એ પ્રકારનું કથન ભૂતકાળની અપેક્ષાએ કરી શકાય છે. એ જ પ્રમાણે નિર્વત્યમાનવર્તમાન સમયે પ્રત્યંચાને ખેંચવાથી અતિશય ગોળાકાર કરાયેલું જે ધનુષ છે-તે ગોળ કરાયું એવો ભૂતકાલિક પ્રયોગ કરી શકાય છે. તથા નિત્યમાન–ફેંકવામાં આવી રહેલું બાણ ફેંકવામાં આવી ગયું એ ભૂતકાલિક પ્રયોગ પણ કરી શકાય છે, વસ્તુ સ્થિતિ આ પ્રમાણે હોવાથી તે ધનુધરે બાણને જે સમયે ફે કવાની તૈયારી કરી હતી તે સમયે જ તે ધનુર્ધર વડે બાણ ફેંકાયું એવો ભૂતકાલિક
શ્રી ભગવતી સૂત્ર : ૨