Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ० ७ सू० ३ च्यवनसूत्रनिरूपणम् १३३ परिषहो ग्राहस्तेनारतिपरिषहनिमित्तमाहारं न गृह्णाति, लोकेपि दृश्यते अरतिप्रत्ययात् आहारग्रहणाभाव इति, 'आहारं नो आहारेई' आहारं नोआहरति, मनसा तथाविधपुद्गलोपादानरूपं देवसम्बन्धिकं दिव्यमाहारं न करोतीति, अहेणं आहारेइ' अथ खलु आहरति, लज्जादिक्षणानन्तरमाहारमाहरति क्षुधावेदनीयस्य कर्मणश्चिरकालं सोडुमशक्यत्वात् ' आहरिज्जमाणे आहारिए' आह्रियमाणमाहृतम् , अनेन क्रियाकाल अरतिपरीषह ग्रहण करना चाहिए इससे यह ध्वनित होता है कि उसे इन समस्त कारणों को लेकर चित्त में चैन नहीं पड़ती है-वह जैसे लोक में लोग चैन न होने के कारण कुछ समय आहार ग्रहण नहीं करते हैं अगर करते हैं तो अल्प करते हैं, वैसे ही चित्त में चैन के अभाव से - अर्थात् बेचैन होने से आहार ग्रहण नहीं करता है । देवों के मानसिक आहार होता है कवलाहार तो होता नहीं है अतः वह देव मन से तथाविध पुद्गलोपादानरूप देवसंबंधी दिव्य आहार नहीं लेता है । अर्थात् मानसिक आहार नहीं करता है ! ( अहेणं आहारेइ ) क्षुधावेदनीय कर्म को चिरकालतक सहने में असमर्थ होने के कारण लज्जा वगैरह हो चुकने के बाद वह आहार करता है-मन से तथाविध पुद्गलों का ग्रहण करता है-(आहारिजमाणे आहारिए परिणामिजमाणे परिणामिए) सो लिया जाता वह आहार लिया जा चुका, तथा परिणाम को प्राप्त हो रहा वह आहार परिणम गया ऐसा कहा जाता है क्यों कि क्रियाकाल “અરતિપરીષહ” અર્થ ગ્રહણ કરે ઉપરોક્ત કારણોને લીધે તેને ચેન પડતું નથી. તેનું મન ઉદ્વિગ્ન રહે છે. આ લેકમાં પણ મન ઉદ્વિગ્ન હોય છે ત્યારે લોકે આહાર ગ્રહણ કરતા નથી. અને ગ્રહણ કરે તે ઘણો જ ઓછો આહાર ગ્રહણ કરે છે. એ જ પ્રમાણે દેવ પણ મનની ઉદ્વિતાને લીધે આહાર લેતા નથી. દેવે માનસિક ઈચ્છા માત્રથી જ રેમ આહાર લે છે, કવલાહાર લેતાં નથી. એટલે અહીં એમ સમજવું કે તે દેવ મનથી તથવિધ પુતલેપાદન રૂપ દેવ સંબંધી દિવ્ય આહાર લેતો નથી. એટલે કે માનસિક આહાર પણ ગ્રહણ ४२त नथी. (अहे णं आहारेइ) अथवा क्षुधावेहनीय भने eion समय सुधा સહન કરવાને અસમર્થ હોવાથી તે લજજા વગેરે ઉત્પન્ન થયા પછી પણ અલ્પ આહાર ગ્રહણ કરે છે-મનથી તથાવિધ પુદ્ગલેને બહુજ ચેડા પ્રમાણમાં अ५ ४२ छ. (आहारिज्जमाणे आहारिए परिणामिज्जमाणे परिणामिए) तवात તે આહાર લેવાઈ ચુક્યો તથા પરિણમનને પ્રાપ્ત થતા તે આહાર પરિણમી ગયો, એવું કહી શકાય છે કારણકે કિયાકાળ એટલે કે પ્રારંભકાળ અને નિષ્ઠા
શ્રી ભગવતી સૂત્ર : ૨