Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०४
भगवतीसूत्रे यवों को ग्रहण करता है क्या ? अथवा-वह जीव अपने समस्त अवयवों से आहरणीय द्रव्य के एकदेश को ग्रहण करता है क्या ? अथवा-वह जीव समस्त अपने प्रदेशों से आहरणीय द्रव्य के समस्त प्रदेशों को ग्रहण करता है क्या ? इन प्रश्नों का उत्तर देते हुए प्रभुने जो गौतम स्वामी से कहा वह ऐसा है कि हे गौतम ! प्रथम के जो दो प्रश्न हैं, वे अमान्य हैं। अर्थात् वह जीव अपने एक देश से आहरणीय द्रव्य के एक देश को आहार करने के लिये ग्रहण नहीं करता है और न अपने एक ही देश से आहार करने योग्य द्रव्य के आहार करने के लिये समस्त अवयवों को ग्रहण करता है, किन्तु या तो वह अपने समस्त प्रदेशों से आहार करने योग्य द्रव्य के एकदेश को आहार करने के निमित्त ग्रहण करता है या अपने समस्त अवयवों द्वारा आहार करने योग्य द्रव्य के समस्त अवयवों को आहार करने के लिये ग्रहण करता है । वह जीव जो अपने समस्त प्रदेशों-अवयवों द्वारा आहरणीय द्रव्य के एक देश को एर्थात् एक भाग को आहार करने के निमित्त ग्रहण करता है सो इसका आशय इस प्रकार से है कि वह जीव उत्पत्ति के बाद तुरत ही अपने समस्त प्रदेशों द्वारा आहरणीय द्रव्य के-आहार करने योग्य द्रव्य के-पुद्गलों को ग्रहण करता है। इनमें से वह कितनेक पुद्गलों का तो અવયવને ગ્રહણ કરે છે? અથવા તે નારક જીવ પોતાના સમસ્ત અવય વડે આહારને ચગ્ય દ્રવ્યના એક ભાગ (દેશ)ને ગ્રહણ કરે છે કે તે જીવ પિતાના સમસ્ત પ્રદેશ દ્વારા આહારને ચગ્ય દ્રવ્યના સમસ્ત પ્રદેશને ગ્રહણ કરે છે? આ ચાર પ્રશ્નોના જવાબમાં ભગવાને પહેલા બે પ્રશ્નોના જવાબ નકા૨માં આપ્યા છે. એટલે કે તે નારક જીવ પિતાના એકદેશથી આહારને યોગ્ય દ્રવ્યના એકદેશને ગ્રહણ કરતા નથી, અને પોતાના એક જ દેશથી આહારને યોગ્ય દ્રવ્યના સમસ્ત પ્રદેશને પણ તે આહાર માટે ગ્રહણ કરતા નથી. ત્રીજા અને ચોથા પ્રશ્નોને જવાબ હકારમાં આવે છે એટલે કે તે નારક જીવ પિતાના સમસ્ત પ્રદેશ વડે આહારને ચગ્ય પદાર્થના એકદેશને પણ ગ્રહણ કરે છે, અને પિતાના સમસ્ત પ્રદેશ વડે આહાર કરવા યોગ્ય દ્રવ્યના સમસ્ત અવયને પણ આહાર કરવા માટે ગ્રહણ કરે છે. તે નારક જીવ પિતાના સમસ્ત પ્રદેશે (અવય) વડે આહારને યોગ્ય દ્રવ્યના એકદેશ (ભાગ) ને આહાર માટે ગ્રહણ કરે છે, એવું જે કહેવામાં આવ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે–તે નારક જીવ નરકગતિમાં ઉત્પન્ન થયા પછી તરત જ પોતાના તમામ અવય વડે આહાર કરવા યોગ્ય પદાર્થનાં પુલેને ગ્રહણ કરે છે. તેમનાં
શ્રી ભગવતી સૂત્ર : ૨