Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे मकालमाश्रित्य-उद्वय॑मानस्योद्वर्तनाविषयस्तृतीयसूत्रात्मकस्तृतीयो दण्डकः ३ । उवय॑मानस्याहारविषयकश्चतुर्थमूत्रात्मकश्चतुर्थों दण्डकः ४ । उद्वर्तनातूत्पन्नस्यस्यादितिभूतकालमाश्रित्योत्पन्नस्योत्पत्तिविषयकः पञ्चमसूत्रात्मकः पञ्चमो दण्डका ५। उत्पन्नः सन्नाहारं करोतीति भूतकालमाश्रित्योत्पन्नस्याहारविषयकः षष्ठमूत्रात्मकः षष्ठो दण्डकः ६। उत्पन्नमतिपक्षत्वादुवृत्तस्योद्वर्तनाविषयकः सप्तमसूत्रात्मकः सप्तमो दण्डकः ७ । उद्वत्तः सन्नाहारं करोतीत्युदत्तस्याहारविषयकोऽटममूत्रात्मकोऽष्टमो दण्डकः ८॥ ___अथ पूर्वोक्तैरष्टाभिरेव दण्डकैरर्धसर्वाभ्यामुत्पादादिकमेवचिन्तयन्नीह‘नेरइए णं भंते' इत्यादि । ' नेरइए णं भंते ' नैरयिकः खलु भदन्त ! नेरइएसु प्राय से वर्तमानकाल को आश्रित करके उद्वय॑मान नारक जीव की उद्धतमा को विषय करने वाला तृतीय सूत्रात्मक तीसरा दण्डक ३, उद्वर्त्यमान नारक के आहार को विषय करने वाला चतुर्थ सूत्रात्मक चौथा दण्डक ४,उद्वर्तना उत्पन्न नारक जीव की होती है इस ख्याल से भूतकाल को आश्रित करके उत्पन्न नारक जीव की उत्पत्ति को विषय करने वाला पश्चम सूत्रात्मक पांचवां दण्डक५, उत्पन्न हुआ नारक जीव आहार करता है इस ख्याल से भूतकाल को आश्रित करके उत्पन्न हुए नारक के
आहारको विषय करनेवाला षष्ठ नूत्रात्मक छट्ठा दण्डक६, उत्पन्नका प्रतिपक्ष उत्त और उद्वर्तना है इसलिये उद्वत्त और उद्वर्तना विषयक-सप्तम दण्डक कहा है । ७, उदृत होता हुआ नारक जीव आहार करता है इस ख्याल से उदत्त का आहार विषयक अष्टमसूत्रात्मक ८ वां दण्डक हैं। ___ अब सूत्रकार इन्हीं पूर्वोक्त आठ दण्डकों द्वारा इस बात का विचार શબ્દ ઉદ્વર્તન છે. તેથી વર્તમાનકાળની અપેક્ષાએ ઉદ્વત્યમાન (નીકળતા) નારક જીવની ઉદ્વર્તન વિષેના ત્રીજા સૂત્ર રૂપે આપેલું ત્રીજું દંડક, ઉદ્વર્તમાન નારકના આહાર વિષેનું ચોથા સૂત્ર રૂપ શું દંડક, ઉદ્વર્તન ઉત્પન્ન થયેલ નારક જીવની જ થાય છે. તેથી ભૂતકાળને અનુલક્ષીને ઉત્પન્ન થનારનારક થયેલ જીવની ઉત્પત્તિ વિષયક પાંચમા સૂત્રમા આપેલું પાંચમું દંડક, ઉત્પન્ન થયેલે નારક જીવ આહાર કરે છે તેથી ભૂતકાળને અનુલક્ષીને ઉત્પન્ન થયેલ નારકના આહાર વિષેના છઠ્ઠા સૂત્રમાં બતાવેલું છડું દંડક, ઉત્પન્નથી ઉલટ શબ્દ ઉવૃત્ત અને ઉદ્વર્તના છે તે કારણે ઉદ્દવૃત્ત અને ઉર્તના વિષયક સાતમું દંડક કહ્યું છે. અને ઉવૃત્ત થતે નારક જીવ આહાર કરે છે. તેને અનુલક્ષીને ઉદુવૃત્તના આહાર વિષેના આઠમા સૂત્ર રૂપે આપેલું આઠમું દંડક. આ રીતે આઠ દંડકને વિચાર કરવામાં આવ્યું છે.
હવે સૂત્રકાર એજ પૂર્વોક્ત આઠ દંડકે વડે એ વાતને વિચાર કરે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨