________________
(૨)
યોગદરિસમુચ્ચય વિવેચન ગ્રંથ પ્રારંભે મંગલ, પ્રજન, અભિધેય વિષય, સંબંધ આદિ કહેવા જોઈએ, એવી શિષ્ટ પ્રણાલિકા છે. તેને અનુસરીને આ શિષ્ટ આચાર્યો આ પ્રથમ કસૂત્ર રજૂ કર્યું છે.
એટલે કે (૧) શિષ્ટ સંપ્રદાયના પાલન માટે, (૨) વિજ્ઞની ઉપશાંતિ માટે, (૩) વિચારવંતની પ્રવૃત્તિ માટે, (૪) પ્રજન-વિષય-સંબંધ એ ત્રણ બતાવવા માટે આ લેક–સૂવને ઉદ્દેશ છે. (જુઓ નીચે વૃત્તિ). તેમાં
અગી, ગિગમ્ય, જિનોત્તમ એવા વીરને ઈછાયોગથી નમી',-એ ઉપરથી ઈષ્ટદેવતા સ્તવ (મંગલ) કહ્યું અને “ગ તેના દષ્ટિભેદે કરીને સંક્ષેપથી કહીશ' –એ ઉપરથી પ્રજનાદિ ત્રણ કહ્યા. આમ આ કસૂત્રનો સમુચ્ચયાર્થ છે. વિશેષાર્થ આ પ્રકારે –
श्रीहरिभद्राचार्यजीकृत वृत्तिनो अनुवादःતેમાં (આ લેક સૂત્રના ઉદ્દેશ આ પ્રમાણે છે:-)
૧. શિષ્ટ જોને આ સંપ્રદાય છે કે–શિષ્ટ કયાંય ઇષ્ટ વસ્તુમાં પ્રવર્તતાં, ઈષ્ટ દેવતાના નમસ્કારપૂર્વક પ્રવર્તે છે.” આ આચાર્ય પણ શિષ્ટ નથી એમ નથી (શિષ્ટ જ છે), જેથી કરીને તે સંપ્રદાયના પ્રતિપાલન અર્થે. અને તેવા પ્રકારે કહ્યું છે કે
રિણાનામાં સમારે સર્વત્ર જુએ શિષ્ટા
પ્રવર્તિ તે વાસ્તવપૂર્વવત્ II " ઇત્યાદિ. ૨. તથા “શ્રેયાંસ વસ્તુવિજ્ઞાન” શ્રેય કાર્યો બહુ વિનવાળા હોય છે. કહ્યું છે કે –
" श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि।
अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः ॥" મહાજને પણ શ્રેય કાર્યોમાં ઘણા વિનો હોય છે; અને અશ્રેયમાં પ્રવૃત્ત થયેલા જના વિઅ તારા તે કયાંય ચાલ્યા જાય છે !
અને આ પ્રકરણ તે સમગજ્ઞાનના હેતુપણાએ કરીને શ્રેયભૂત-કલ્યાણરૂપ છે. એથી કરીને વિન મ હ ' એટલા માટે વિન–અંતરાયની ઉપશાંતિને અર્થે.
છે. તથા પ્રેક્ષાવંતની-જોઈ વિચારી વર્તનારા વિવેકીઓની પ્રવૃત્તિને અર્થે. ૪. અને પ્રયોજન આદિના પ્રતિપાદનને અર્થે. અને તેવા પ્રકારે કહ્યું છે કે
“સર્વેય શાસ્ત્રનું અથવા કોઈ પણ કમનું જયાં લગી પ્રયોજન ન કહેવામાં આવ્યું હોય, ત્યાં લગી તે તેનાથી ગ્રહણું થઈ શકે વારુ?
અને અહીં જે અવિષ્ય હોય તેનું પ્રજને કહેવું શક્ય નથી, જે વિષય હોય જ નહિં તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org