________________
(૪૪૪)
ચાગદશિસમય
આમ સદાશયવાળા તે મુમુક્ષુ તત્ત્વશ્રવણમાં તત્પર મની પ્રાર્થેા કરતાં પણુ પરમ એવા ધર્મને બલાત્કારે જ ભજે છે. જેમ ખારૂ પાણી છેાડી મીઠા પાણીના યાગથી બીજ ઊગી નીકળે છે, તેમ તત્ત્વદ્યુતિથી નરને ચેાગ ખીજ ઊગી નીકળે છે-પ્રરાહુ પામે છે; અહીં સર્વ સ'સારયાગ છે તે ખારા પાણી બરાબર છે, અને તત્ત્વતિ તે મધુર જલના ગ સમાન છે. એથી કરીને આ તત્ત્વવ્રુતિથી મનુષ્યને સર્વ કલ્યાણ સાંપડે છે, કે જે ગુરુભક્તિના સુખથી યુક્ત અને બન્ને લેાકમાં હિતાવહુ એવુ હોય છે. આ ગુરુભક્તિના પ્રભાવથી તીર્થંકરદન કહ્યુ છે, કે જે સમાપત્તિ આદિ ભેદથી નિર્વાણનુ એક કારણ છે.
66
તત્ત્વશ્રવણુ મધુરાદકેજી, ઇહાં હૈાય ખીજ પ્રરાહ;
ખાર ઉર્દક સમ ભત્ર ત્યજેજી, ગુરુ ભક્તિ અદ્રોહ....મનમાહન॰ ”
છતાં અત્રે સૂક્ષ્મ એધને નિષેધ કહ્યો તેનુ કારણુ આ છે કે-સમકિત વિના તેવા આપ હાતા નથી. તેવા આધ વેધસવેદ્ય પદ થકી હાય છે, તે અવેધસવેધ પદ્દમાં જોવામાં આવતા નથી. વેદ્ય એટલે બધ-મેાક્ષહેતુરૂપ વેદનીય વસ્તુ, તે વેધસવધ પદ જ્યાં સંવેદાય છે તેવેદ્યસ ંવેદ્ય પદ છે; તેથી કરીને સમ્યક્ હેતુ આદિ ભેદથી વિદ્યુત સમાજમાં જે તત્ત્વનિહ્ય થાય છે તે સમયેાધ કહેવાય છે. તેવેા સુક્ષ્મમેધ હજી આ દ્રષ્ટિમાં હાતા નથી, કારણ કે અહીં પહેલી ચાર ષ્ટિમાં અવેદ્યસ ંવેદ્ય પદ પ્રબળ હોય છે ને વેદ્યસંવેદ્ય પદ પંખીની છાયામાં જલચરની પ્રવૃત્તિ જેવુ પડછાયારૂપ-તદાભાસરૂપ અતાત્ત્વિક હાય છે. અને અવેવસ'વેવ પદ જે છે તે તા પરમાથી અપદ જ છે, ચેાગીઓનુ` પદ તા વેધસ વેધ પદ જ છે. કારણ કે સ્ત્રી આદિ વેદ્યનુ જ્યાં સમ્યક્ સ ંવેદન તથાપ્રકારની નિર્મલ અપ્રવૃત્તિ બુદ્ધિથી થાય છે, એવું તે પદ સમ્યક્ સ્થિતિવાળું હાઇ તે પદ' નામને બરાબર ચેગ્ય છે. આવુ આ વેદ્યસંવેદ્ય પદ ભિન્નગ્રંથિ, દેશવિરતિ આદિ લક્ષણવાળુ છે. આ નૈયિક વેદ્યસંવેદ્ય પદ ક્ષાયિક સમ્યગ્દષ્ટિને જ હોય છે. અને તેના મહાપ્રભાવને લીધે કર્મના અપરાધવશે કરીને પણ જો વચત પાપમાં પ્રવૃત્તિ થઇ જાય તે તે તમલેાહપદન્યાસ જેવી હાય, અર્થાત્ તપેલા લેાઢા પર પગ મૂકતાં જેમ તરત પાછે! ખેંચાઇ જાય છે, તેમ આ સમ્યગ્દ્રષ્ટિને પણુ પાપ કરતાં તરત આંચકા લાગે છે, તેમાં ઝાઝી સ્થિતિ થતી નથી, અને આ પાપ પ્રવૃત્તિ પણ છેલ્લી જ હાય છે, કારણ કે નિશ્ચય સમ્યગ્દષ્ટિ પુરુષને શ્રેણિક મહારાજની જેમ પુન: દુર્ગાંતિના ચેાગ હાતા નથી.
Jain Education International
“ તે પદ્મ ગ્રંથિ વિભેદથીજી, છેલ્લી પાપ પ્રવૃત્તિ;
તમ લેાહુપદ ધૃતિ સમીજી, તિહાં હૈાય અત નિવૃત્તિ....મનમેહન॰
તેનાથી વિપરીત તે અવેધસ વેધ પદ છે, અને વજા જેવુ' અભેદ્ય તે પદ ભિનંદી જીવને હાય છે. આ ભવાસિનદી ક્ષુદ્ર, લેાભી, દીન, મત્સરવત, ભયાકુલ, શ,
ભવા
29
For Private & Personal Use Only
www.jainelibrary.org