________________
( ૩૪૦ )
યોગનિસસ થય
નિર્ણય જેમ કહી શકાતા નથી ને બન્ને અનાદિ જ માનવાનું પ્રાપ્ત થાય છે, તેમ અત્રે પણ કર્યું–આત્માના સબંધ ×અનાદિ જ સસિદ્ધ થાય છે.
“ જીવ પહેલા કે ક વસ્તુને મળ વળગવાનુ કઇ કાણે ? એ ન્યાયથી બન્ને
આ અનાદ્ધિ ક્રમ વિચિત્ર છે-અનેક પ્રકારનુ છે, અને તે દ્રવ્ય-ભાવ ભેદમાં વિભક્ત થયેલુ છે. દ્રવ્ય કે તે પુદ્ગલ પરમાણુરૂપ, અને ભાવકસ તે આત્મપરિણામરૂપ છે. રાગ-દ્વેષ-માહ એ અશુદ્ધ આત્મપરિણામ તે ભાવક છે, અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મી તે દ્રવ્ય કર્મ છે. તે આઠ કર્મોની સામાન્ય સમજ આ પ્રકારે:—
“ જ્ઞાનાવરણીય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન થઈ જવું તે. દનાવરણીય એટલે આત્માની જે અનંત દર્શનશક્તિ છે તેને આચ્છાદન થઈ જવું તે. વેદનીય એટલે દેહ નિમિત્તે સાતા અસાતા એ પ્રકારનાં વેદનીય કર્મ, એથી અભ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ રાકાઇ રહેલી તે. મેાહનીયક એટલે આત્મચારિત્રરૂપ શક્તિ રાકાઇ રહેવી તે. આયુક્સ એટલે અક્ષય સ્થિતિ ગુણુ રોકાઇ રહેવા તે. નામકમ એટલે અમૂત્તિરૂપ દિવ્ય શક્તિ શકાઈ રહેવી તે. ગાત્રકમ એટલે અટલ અવગાહનારૂપ આત્મિક શક્તિઓ રાકાઈ રહેવી તે. અતરાય કર્મ એટલે અનંત દાન, લાભ, વીર્ય, ભેગ અને ઉપભાગ શક્તિ રાકાઇ રહેવી તે. ’
-શ્રી મેાક્ષમાળા, પા. ૧૦૨.
આ આઠ મૂળ પ્રકૃતિના વળી ઉત્તર અનેક ભેદ છે. અને તેના બંધના ચાર પ્રકાર છે; પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશખ ધ, તેમાં સ્થિતિબંધ–રસબ'ધ કષાયથી થાય છે, અને પ્રકૃતિમ ધ—પ્રદેશમાંધ મન-વચન-કાયાના યાગથી થાય છે. તે તે કર્મોના બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, કવિચ્છેદ, ઘાતિ, અધાતિ વગેરે અનેક સૂક્ષ્મ પ્રકારો કગ્રંથ, પંચાધ્યાયી, ગામટ્ટસાર આદિ મહાગ્રંથરત્નાથી તવરસિકે સમજવા ચેાગ્ય છે.
?-ખને અનાદિ છે. જીવ પહેલા હાય તા એ વિમળ નિમિત્ત જોઇએ. ક પહેલા કડા તા જીવ વિના કર્મ કર્યાં અનાદિ છે. ''—શ્રીમદ્ રાજચંદ્રમણીત શ્રી મેાક્ષમાળા.
“ પદ્મપ્રભ જિન ! તુઝ મુઝ આંતરું, કિમ ભાંજે ભગવંત ? કવિપાકે હૈ। કારણુ જોઈને, ફાઈ કહે મતિમંત....પદ્મ
પડિ ડિઇ અભાગ પ્રદેશથી, મૂળ ઉત્તર બહુ ભેદ;
ઘાતિ અઘાતિ મધ ઉદય ઉદીરણા, સોં કવિચ્છેદ...પદ્મ ''—શ્રી આનંદધનજી
X
66
Jain Education International
'योग्यतामन्तरेणास्य संयोगोऽपि न युज्यते ।
सा च तत्तत्त्वमित्येवं तत्संयोगोऽप्यनादिमान् ॥
For Private & Personal Use Only
1. શ્રી યોર્ગામન્તુ લેા. ૧૦
www.jainelibrary.org