________________
( ૬૮૬ )
યાગાદિસમુશ્ર્ચય
આજન્મયાગીપણું જ સુચવે છે. આમ કુલયેાગીએના સેકડા દાખલા આપી શકાય એમ છે, જે પૂર્વજન્મના યેાગાભ્યાસનું જ પરિણામ છે. આવા કુલયેાગીઓને યાગ સહજ સ્વભાવે સિદ્ધ હૈાય છે. ઉંઘમાંથી આળસ મરડીને ઊઠતાં જ ગત રાત્રીના બનાવની પેઠે તેમને ચેગ યાદ આવી જાય છે; અને પછી પ્રવૃત્તચક્રાદિ ચેગભૂમિકાએ ઝપાટાબંધ અત્ય ́ત વેગે વટાવી જઇ તેઓ નિષ્પન્ન યેાગદશાને-સિદ્ધદશાને પામે છે.
સસ્સાર જન્મ
આ ચાળીકુલમાં જન્મરૂપ જે કુલચેગીપણું કહ્યું તે અધ્યાત્મ સંસ્કારની અપેક્ષાએ છે, અર્થાત્ તે સંસ્કાર જન્મરૂપ છે. જેમ પુરુષના બાહ્ય જન્મ સ્થૂલ સ્વરૂપે છે, તેમ યેાગીપુરુષના આ આધ્યાત્મિક જન્મ સૂક્ષ્મ સ્વરૂપે છે. વ્યવહારથી આધ્યાત્મિક જેમ બાહ્ય વદિસ'પન્ન દેહના જન્મ છે, તેમ પરમાથી યાગસંસ્કારસપન્ન આત્માના જન્મ છે. બીજાધાનથી જેમ સ્થૂલ પુરુષ દેહનું સર્જન થાય છે, તેમ યાગ-ખીજાધાનથી પુરુષના-આત્માના સુક્ષ્મ સંસ્કાર-શરીરનું સર્જન થાય છે. બાહ્ય સ્થૂલ દેહનું બીજાધાન કરનારા જેમ બાહ્ય માતા-પિતા હોય છે, તેમ આ આધ્યાત્મિક સૂક્ષ્મ દેહનું સમ્યગ્દર્શનાદિ ખીજાધાન કરનારા ચેાગીઆરૂષ માતા-પિતા છે. જેમ સ્થૂલ દેહમાં માતા-પિતાના ગુણ-લક્ષણ વારસા ઉતરે છે, તેમ આ આધ્યાત્મિક સત્કારવામાં ચેગીએના ગુણુસંસ્કાર-વારસા તે સૂક્ષ્મદેહમાં ઉતરે છે. જેમ ‘ આપ તેવા બેટા ને વડ તેવા ટેટા ' હાય છે, તેમ યાગી— પિતા જેવા આ યાગી—ખાલ હૈાય છે. પરંતુ ખાહ્ય જન્મ પુનર્જન્મના હેતુ હાય છે, પણુ આ આધ્યાત્મિક સંસ્કારજન્મ તા અપુનર્જન્મનેા હેતુ હાય છે. વ્યાવહારિક જન્મ મૃતત્વનેમરણના હેતુ હાય છે, પણ આ પારમાર્થિક જન્મ અમૃતત્વના-અમરપણાના હેતુ હાય છે. અથવા તે। બાહ્ય સ્થલ દેહે જન્મ એ પરમાર્થથી જન્મ જ નથી, પણ ભાવથી તેા આત્માનું મૃત્યુ જ છે, ભાવમરણ જ છે; આત્માના ખરેખર પારમાર્થિક જન્મ તા યેાગસ સ્કાર સંપન્નપણે જન્મવું તે જ છે. આવે! આ પરમ ધન્ય પારમાર્થિક સ'સ્કારજન્મ આ કુલયેાગીઓને સાંપડ્યો ડાય છે, અને જન્મથી જ તેઆ યાગીઓના ધર્મને પામેલા હોય છે.
અને બીજાએ પણ જે પ્રકૃતિથી યાગીધ ને અનુગત હોય, તે પણુ કુલયેાગી છે. અર્થાત જેએ યાગીઓના ધર્મને અનુસરનારા-‘ અનુયાયી ’ છે તે પણ ‘ કુલયેાગી’ કહેવાય છે.
આ ‘ચેાગીધમ ’ એટલે શું ? ચેાગના જેને યાગ (સબંધ) થયા તે છે યાગી, અને આત્મવભાવરૂપ મેક્ષ સાથે ચેાજન-જોડાણ તેનુ નામ યાગ. એટલે આત્મસ્વભાવ સાથે જેનું ચેાજન છે, અર્થાત્ જેને આત્મસ્વરૂપનું અનુસંધાન થયું છે ચેાગીધમ ' તે ચેાગી છે, અને એવા તે યાગીને જે ધર્મ છે તે યાગીધમ છે. એટલે શુ? આમ આત્મસ્વરૂપનું અનુસધાન કરવું, આત્મસ્વભાવની સાધના-આરાધના કરવી, આત્મસિદ્ધિ કરવી, એ જ યાગીઓના ધર્મ છે. વળી પણ એ જ ભાવને સૂચક છે; કારણ કે વસ્તુના સ્વભાવ તે ધર્મ,
"
•
ધર્મ' શબ્દ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org