________________
(૬૯૨)
યાગ સિસ્થય सर्वत्राद्वेषिणश्चैते गुरुदेव द्विजप्रियाः दयालवो विनीताश्च बोधवन्तो यतेन्द्रियाः ।। २११ ॥ સર્વત્ર અષી ગુરુ-દેવ-દ્વિજ પ્રીતિવંત;
દયાળુ તેમ વિનીત આ, યોંકિય બાધવંત ૨૧૧. અર્થ:–અને એઓ (કુલયોગીઓ) સર્વત્ર અષી, ગુરુ દેવ ને દ્વિજ જેને પ્રિય છે એવા, તથા દયાળુ, વિનીત, બેધવંત અને યતેંદ્રિય હોય છે.
વિવેચન અદ્વેષી ગુરુ દેવ દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગી છે.”—–છે. સઝા. ૮
અને આ કુલગીઓ તથા પ્રકારના ગ્રહના અભાવને લીધે સર્વત્ર અઢેલી હોય છે, ધર્મપ્રભાવને લીધે, ગુરુ દેવ ને દ્વિજ જેને પ્રિય છે એવા હોય છે; કિલષ્ટ પાપના અભાવને લીધે પ્રકૃતિથી દયાળ હોય છે; કુશલાનુબંધી ભવ્યતાથી વિનીત હોય છે, ગ્રંથિભેદથી બાધવંત હોય છે અને ચારિત્રભાવથી યતેંદ્રિય-જિતેંદ્રિય હોય છે.
| સર્વત્ર અદ્વેષી આ કુલયોગીઓ-કે જે યોગીકુલમાં જન્મ્યા છે અને ગિધર્મને જે અનુસરનારા છે, તેઓ સર્વત્ર–સર્વ સ્થળે અષી હોય છે, તેઓને જગત્માં કયાંય પણ દ્વેષ હેતે નથી; કારણ કે તેઓને શ્રેષના કારણરૂપ કઈ પણું પ્રકારના ગ્રહનો-મિથ્યા આગ્રહને સર્વથા અભાવ હોય છે, એટલે શ્રેષને પણ અભાવ હોય છે. શ્રેષનું કારણ ગ્રહ હોય છે, પોતે ગ્રહેલા-પકડેલા મતથી જે કઈ વિરુદ્ધ પડે તે ગ્રહગ્રસ્ત મતાગ્રહીને તરત જ શ્રેષ ઉપજે છે, કારણ કે મતાથને પિતાના મતને “મમત” હોય છે, આ મહારે મત છે એવા મમત્વને લીધે તેથી વિરુદ્ધ જનાર પ્રત્યે તે ગુસ્સે થાય છે! મતાગ્રહી “મારું તે સાચું” એમ માને છે, અને સતગ્રાહી “સાચું તે મારું એમ માને છે. તેથી મતાગ્રહી પિતાની માન્યતા પ્રમાણે ઘસડાતો હોઈ યુક્તિને પણ જ્યાં પોતાની મતિ અભિનિવિષ્ટ છે,
ત્યાં ખેંચી જાય છે, અને સદાગ્રહીને તો જ્યાં યુક્તિ છે ત્યાં મતિ સ્વયં પ્રવેશ કરે છે. આહીનું મનરૂપી વાંદરું યુક્તિરૂપી ગાયને પૂંછડેથી “ખેંચે” છે ! અને નિરાગ્રહી
વૃત્તિ – સર્વત્રવિતે-અને એ સર્વત્ર અઢેલી હોય છે -તથા પ્રકારના ગ્રહના અભાવને લીધે. તથા–જુવત્રિકથા -ગુરુ, દેવ અને દ્વિજ જેને પ્રિય છે એવા ધર્મ પ્રભાવને લીધે. તથાસાવડ-દયાળુ-પ્રકૃતિથી,-કિલષ્ટ પાપના અભાવથી, વિનીતાશ્ચ-અને વિનીત,-કુશલાનુબંધી ભવ્યતાથી, તથા વધવતો-બોધવંત,-ગ્રંથિભેદથી, કૂિવા:– તેંદ્રિય,-ચારિત્રભાવથી હેય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org