Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai
View full book text
________________
કાંતા દર, પ્રભા દષ્ટિ, પરા હરિ
(૭૬૭.
સાતમી પ્રભા દૃષ્ટિક ઢાળ સાતમી–એ છિડી કિહાં રાખી' એ દેશી. અર્ક પ્રભા સમ બેધ પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિહી; તત્વ તણ પ્રતિપત્તિ ઈહાં વળી, રેગ નહીં સુખ પુઠ્ઠી...”
રે ભવિકા! વીર વચન ચિત્ત ધરીએ. ૧ સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ દુષ્ટ આતમ ગુણ પ્રગટે, કહે સુખ તે કુણ કહીએ?”રે ભવિકા! ૨ નાગર સુખ પામર નવિ જાણે, વલભ સુખ ન કુમારી અનુભવ વિણ તિમ ધ્યાન તણું સુખ, કુણ જાણે નરનારી?. જે ભવિકા ! ૩ એહ દષ્ટિમાં નિર્મળ બોધે, ધ્યાન સદા હેાય સાચું દૂષણ રહિત નિરંતર તિ, રત્ન તે દીપે જાચું રે ભવિકા! ૪ વિસભાગક્ષય, શાંતવાહિતા, શિવ મારગ ધ્રુવ નામ; કહે અસંગ ક્રિયા ઈહાં ભેગી, વિમલ સુયશ પરિણામને ભવિકા ! ૫
આઠમી પર દષ્ટિ ઢાળ આઠમી- તુજ સાથે નહિ બોલું મારા વાહલા” એ દેશી. દષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પર તસ જાણુંછ, આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિ સમ બાધ વખાણું; નિરતિચાર પદ એહમાં યોગી, કહિયે નહીં અતિચારીજી, આરહે આરૂઢ ગિરિ, તિમ એહની ગતિ ન્યારી....હણિ આઠમી. ૧ ચંદન ગંધ સમાન ક્ષમા ઈહાં, વાસકને ન ગવેજી, આસંગે વર્જિત વળી એહમાં, કિરિયા નિજ ગુણ લેખે; શિક્ષાથી જયમ રતન નિજન, દષ્ટિ ભિન્ન ત્યમ એહજી, તાસ નિગે કરણ અપૂરવ, લહે મુનિ કેવલ-ગેહે ...દષ્ટિ આઠમી. ૨ ક્ષીણુદેષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભેગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે યોગ અગીજી; સર્વ શત્રુક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીતાજી,
સર્વ અરથને સુખ તેહથી, અનંતગુણ નિરીહાઇકષ્ટિ આઠમી. ૩ Вања ухаммад
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/69432d823996a3025498e92fe1d3fb9b6d3453baf5655c752f6ab11b29ae3052.jpg)
Page Navigation
1 ... 861 862 863 864 865 866