Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai
View full book text
________________
( ૭૬૮)
ગદરિસજઝાય
ઉપસંહાર
એ અડ દિઠી કહી સંક્ષેપે, યોગશાસ્ત્ર સંકેતેજી, કુલયોગી ને પ્રવૃત્તચક જે, તેહ તણે હિત હેતેજી; યેગીકુલે જાયા તસ ધમ્, અનુગત તે કુલગીજી, અષી ગુરુ-દેવ-દ્વિજ પ્રિય, દયાવંત ઉપયોગીજી દષ્ટિ આઠમી. ૪ શુશ્રુષાદિક અડ ગુણ સંપૂરણ, પ્રવૃત્તચક્ર તે કહિયે, યમઢય લાભી પર દુગ અથી, આદ્ય અવંચક લહિયેજી; ચાર અહિંસાદિક યમ ઈચ્છા, પ્રવૃત્તિ થિર સિદ્ધિ નામે, શુદ્ધ રુચે પાળે અતિચારહ, ટાળે ફલ પરિણામેજી.-ષ્ટિ આઠમી ૫ કલગી ને પ્રવૃત્તચક્રને, શ્રવણ શુદ્ધ પક્ષપાત,
ગદષ્ટિ ગ્રંથે હિત હવે, તિણે કહી એ વાત શુદ્ધ ભાવ ને સૂની કિરિયા, બેહમાં અંતર કેજી? ઝળહળતે સૂરજ ને ખજૂઓ, તાસ તેજમાં તેજી...હષ્ટિ આઠમી. દ ગુહ્ય ભાવ એ કહીએ તેહશું, જેહશું અંતર ભાંજે, જેહશું ચિત્ત પટંતર હવે, તેહશું ગુદા ન છાજે; યોગ્ય અયોગ્ય વિભાગ અલહતો, કરશે મોટી વાતો, ખમશે તે પંડિત પરષદમાં, મુષ્ટિપ્રહાર ને લાતોષ્ટિ આડમી ૭ સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદીસૂત્રે દસેજી, તે જાણી એ ગ્રંથ ગ્યને, દેજે સુગુણ જગશેજી; લોક પૂરજે નિજ નિજ ઈચ્છા, ગભાવ ગુણરયણેજી, શ્રી નયવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણે છઠષ્ટિ આઠમો. ૮
દિલકર
'
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/a3238a2b057fe550eb532f0eef8ebdc3168c07b1e53238a18598cb314c303310.jpg)
Page Navigation
1 ... 862 863 864 865 866