Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 847
________________ ઉપસાર યોગ્ય પ્રાર્થનીય નથી, ને અયોગ્યને આય નથી, (હવા) વિવેચન “સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નંદિસૂત્રે દીસે છે; તે જાણી આ ગ્રંથ ગ્યને, દેજે સુગુણ જગીશ. ” સજઝા. ૮-૮ પરંતુ આના જ્ઞાતા એવા આચાર્યો તો આ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથ અયોગ્યને દેતા જ નથી, તથાપિ આમ વ્યવસ્થિત છતાં ગ્રંથકર્તા હરિભકે આ આદરથી કહ્યું છે કેઆ ગ્રંથ એઓને- અ ને “દેવા યોગ્ય નથી.” ઉપરમાં યોગ્ય એવા ગીજનોને આ ગ્રંથ કંઈક ઉપકારી થશે એમ કહ્યું, અને તે યેગ્યજનોને શ્રવણ કરવા માટે પ્રાર્થના કરવાની પણ જરૂર રહેતી, કારણકે તેઓ સ્વરસથી તેમાં પ્રવૃત્તિ કરી જ રહ્યા છે એમ કહ્યું. તો પછી સહેજે પ્રશ્ન ઊઠે છે આ ગ્રંથ કે અગ્યનું શું ? તેનો ટાળે કેમ પાડ્યો? તેને શ્રવણ કરવાની અયોગ્યને દેવા પ્રેરણા કાં કરતા નથી ? તેણે શી ગુન્હેગારી કરી? તેનો અહીં પણ ગ્ય’ નથી જવાબ આપે છે કે-આ યોગમાર્ગના જ્ઞાતા એવા જ્ઞાની પુરુષો ગીતાર્થ આચાર્યો તે આ ચગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ અ ને દેતા જ નથી. તથાપિ “હરિભદ્ર” તો આદરથી આ કહે છે કે આ ગ્રંથ એઓને “દેવા ગ્ય નથી.” ગાચાર્યો તો આ ગ્રંથ તેવા અપાત્ર જનેના હાથમાં આપવાની ઘસીને ચકખી “ ના જ પાડે છે, પણ માવની અને માધુર્યની મૂર્તિ સમા આ ગ્રંથકર્તા તો એમને આ ગ્રંથ “દેવા ગ્ય નથી” એવું નરમ વચન સમજાવટ ભરી રીતે આદરથી કહે છે, વિવેકભરી મીઠાશથી-નમ્રતાથી કહે છે, એએને પણ ખોટું ન લાગે–એમના આત્માને પણ દુઃખ ન થાય, એ રીતે પરમ કરુણાભાવથી માનપૂર્વક સહેતુક સમજાવીને જેનામાં ઉક્ત લક્ષણવાળું યોગ્ય “યોગીપણું’ ન હોય, જેનામાં આ પરમ ભેગરહસ્ય યથાર્થ પણે ગ્રહણ કરવાની કે સમજવાની કે ઝીલવાની પાત્રતા ન હોય, એવા અયોગ્ય જનોને આ પરમ યેગ્યતાવાળે ગપ્રરૂપક ગ્રંથ આપવા અગ્યને ચગ્ય નથી. કારણ કે આ પરમ યોગતત્વને જેઓ સમ્યફભાવથી આત્મનિષેધનું કારણ પરિણમી કરી પચાવી શકે એમ ન હોય, જીરવી શકે એમ ન હોય, તેવા અપાત્ર જનોને તો આ વિપરીત–પરિણામી થઈ મિથ્યાભિમાનાદિ અજીર્ણવિકાર અથવા “જ્ઞાનને અપ” પણ ઉપજાવે ! જેમ મંદ પાચન શક્તિવાળાને પોષ્ટિક અન્ન પાચન ન થાય, પણ તેથી તે ઉલટું અજીર્ણ ઉપજે; તેમ અનધિકારી જીવને આ પરમાત્ર પચે નહિં, એટલું જ નહિં પણ “હું આ યોગશાસ્ત્ર ભણે છું” એમ મિથ્યાભિમાન ધરી, તથારૂપ યોગભાવની સિદ્ધિ વિના, જ્ઞાનદશાની પ્રાપ્તિ વિના, તે જ્યાં ત્યાં ભેગ-જ્ઞાનની મોટી મોટી વાત કરવા મંડી પડે ને પિતાના પાંડિત્યનું પ્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866