Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai

View full book text
Previous | Next

Page 857
________________ ઉપસંહાર : વિવેચનકારની પ્રશસ્તિ ( ૭૬૨ ) રવિવાર ટીકાકાર–વિવેચનકારની પ્રશસ્તિ શાર્દૂલવિક્રીડિત આ સતુશાસ્ત્ર વિવેચનારૃપ મહા ટીકા મનંદની, કીરચંદ્રસૂનુ મનસુખસુતે ગૂંથી મનનંદની, મારી ડુબકી સવિચારરૂપ આ સોગ રત્નાકરે, ન્યા હેમ સુદેવ જાત ભગવાનદાસે સુરને જ રે! ૧૮૫ સદરત્નોમય યોગમંદિર પરે અત્રે ચઢાવ્યા ખરે! આ કાળે કળશે સુવર્ણ ભગવાનદાસે સુભક્તિભરે તેને ઝઝગતા પ્રકાશ ફેંરથી આકર્ષશે સન્મને, આનંદામૃત અશ્વિમાં વિતરશે શાંતિસુધા મજજ. ૧૮૯ અનુપ બે હજાર અને એક, સંવત્ વિક્રમ વર્ષમાં ભગવાન મોરબીવાસી, કીધો આ યત્ન હર્ષમાં. ૧૮૭ શિખરિણ કર્યો વાધ્યાયાથે પરમ શ્રત અભ્યાસ કંઈ આ, પુરી મુંબઈમાં સ્થિત જ ભગવાનદાસ અહિં આ થશે સ્વાધ્યાયાથે કંઈક ઉપકારી સુજનને, થશે આ નંદેર્મિ શ ત લ સુ મને દન વને. ૧૮૮ ગુણે જે "હા તે સકલ ગણજે સંતજનના, અને કે તે સકલ પણ હું પામર તણા; કરી દોષ દૂર સુગુણ ચરજો હંસ સુમતિ ! અમી દષ્ટિ ધારી સુર્થી જ ભગવાનદાસ વિનતિ. ૧૮૯ મુંબઈ, તા. ૬-૧૨-૪૫ . શાંતિ: શાંતિ: શાંતિ: શ્રી સદ્દગુરુચરણાપણમસ્તુ ! ઇતિ શ્રીહેમદેવીસુત ભગવાનદાસે સ્વરચિત “સુમનંદની” “હત ટીકા નામક છે વિવેચનથી સવિસ્તર વિવેચેલું અને એકસો પચાણું અભિનવ કલશ કાવ્ય-કુસુમથી સમચેલું શ્રી યોગદષ્ટિસમુચ્ચયશાસ્ત્ર સમાપ્ત . રિરરરરર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 855 856 857 858 859 860 861 862 863 864 865 866