Book Title: Yogdrushti Samucchaya
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mansukhlal Mehta Mumbai
View full book text
________________
ઉપસંહાર યોવિમશાંતિ અર્થે સતયુતદાન : કળશ કાવ્ય
(૭૫૦) પિતાને વિનની પ્રશાંતિને અથે સદુપદેણા પુરુષએ આ સતશાસ્ત્રનું જ્ઞાનદાન કરી પરમ સત્કૃતની પ્રભાવના કરવા યોગ્ય છે. તથાસ્તુ!
કલેક પૂરજો નિજ નિજ ઈચ્છા, ગભાવ ગુણરાયજી
શ્રી નવિજય વિબુધ પયસેવક, વાચક યશને વયણે છે.”—શ્રી, પો. સઝા. ૮૮
– ઉપસંહાર કળશ કાવ્ય –
વસંતતિલકા સદગરૂપ બહુ શાસ્ત્ર સમુદ્ર મંથે, આ ગણિમય વેગ સુગ્રંથ શું; દુધાબ્દિમાંથી વિબુધે અમૃત લેવું, યેગામૃત શ્રી હરિભદ્ર બુધે વળ્યું. ૧૬૭ છે સાર તે ક્ષીરતણે નવનીત માત્ર, આ તેમ ગધૃતસાર જ યોગશાસ્ત્ર, સંક્ષેપમાં કર્યું સમુદ્ગત આ સૂરી, આત્માર્થ અર્થ પરમાર્થ પરા મુન. સંક્ષેપ તેય પરિપૂર્ણ જ માર્ગ વ્યક્તિ, એવી અપૂર્વ અહિં શ્રેષ્ઠ સમાસશક્તિ; છે સિધુ બિન્દુમહિં બિન્દુય સિનધુમાંહિ, છે વૃક્ષ બીજ મહિને બજ વૃક્ષમાંહિ. પ્રત્યેક સૂત્ર ગભરાશય એહ સ્થાને, બિન્દુમહીં ઉલસિયે કૃતસિધુ જાણે! દિગ્ગદર્શનાર્થ કંઈ તેહ તણા ઉલાસે, લાંબું વિવેચન કર્યું ભગવાનદાસે. જોગંદ્ર જેહ જગ જાગતી જત જેવા, વાગૂઅમૃતે અમૃત શ્રી હરિભદ્ર દેવા, વાણી તણે તસ અહો ! કુણ તાગ પામે? આંબે શું કલ્પદ્રુમ વામન સ્વર્ગ ધામે? ૧૭૧ જે કુલયોગી વળી પ્રવૃત્તચક્ર યેગી, તેનેય એહ ઉપકારક ઉપયોગી; આત્માથી જગજના એહ મુમુક્ષુ માત્ર, આ યેગશાસ્ત્ર અધિકાર કહ્યા સુપાત્ર. ૧૭૨ તે કુલગી જન યોગિકુલે જ જમ્યા, ને યોગિધર્મ અનુયાયિ યથાર્થ અન્યા અષી દેવ ગુરુ બ્રિજ શું પ્રેમવંતા, વિનીત દયાળુય જિતેંદ્રિય ધવંતા. ૧૭૩ સંસ્કાર જન્મ લહીં યેગી પિતાદિદ્વારા, જે કુલદીપ કુલને અજવાળનારા તે કુલપુત્ર કુલગી સુશીલ એપે, મર્યાદા કુલવધું શું કુલની ન લેપે. ૧૭૪ સતગુઍષાદિ ગુણ અણ સુસ્પષ્ટ વર્તે, ઈચ્છા પ્રવૃત્તિ યમ આદિ દ્વય પ્રવર્તે, ને સ્થિર સિદ્ધિ યમના અતિશે જ કામી, તે જાણ જોગીજન પ્રવૃત્તચક નામી. કર્નાદિ કારક કુચક પદાર્થ વર્યું, તે આત્મસાધક સુચક્ર હવે પ્રવર્ત્ય; આત્માર્થ આત્મ થકી આત્મક્રિયા જ આત્મા, આત્માથી આત્મમહિં આ કરતે મહાત્મા. ૧૭૬ આત્મસ્વભાવ ન વિભાવથી તે હણે છે, આત્મા શિવાય પરભાવ સ્વ ના ભણે છે, આત્મતિરિક્તિ પર દ્રવ્ય ન તે હરે છે, ને ભેગવે ન જ મમત્વ મતિ કરે છે. ૧૭૭
૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866