________________
ઉપસંહાર : ભાવ સૂર્ય સમે : દ્રવ્ય ક્રિયા ખદ્યોત સમી
(૭૪૯)
પંચાશકશાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે–સંપૂર્ણ ક્રિયા પણ ભાવ વિના ક્રિયા જ નથી, કારણ કે તેને નિજ ફલનું વિકલપણું છે. અત્રે પ્રવેયક ઉપ૨ાતનું દષ્ટાંત છે.” એ અંગે આગમમાં કહ્યું છે કે-ઘથી–પ્રવાહથી આ જીવે ચૈવેયકોમાં અનંતા શરીર મૂકયા છે, અથાત્ આ જીવ લેયક દેવલોકમાં અનંત વાર ઉપજ્યા છે. અને આ શૈવેયકપ્રાપ્તિ પણ સાધુની સંપૂર્ણ ક્રિયાના પાલન વિના હોતી નથી, ઉત્તમપણે સાધુની સંપૂર્ણ ક્રિયાના પાલનથી જ હોય છે. આમ સાધુની સંપૂર્ણ ક્રિયા અનંતવાર પ્રાપ્ત થયા છતાં આ જીવનું કલ્યાણ થયું નહિં! અરે! દર્શન પણ સિદ્ધ ન થયું ! આમ થયું તેનું કારણ યથાયોગ્ય ભાવની જ ખામી હતી. આ ઉપરથી પણ ભાવનું જ પ્રાધાન્ય પ્રતીત થાય છે.
વિશેષ કહે છે–
श्रवणे प्रार्थनीयाः स्युन हि योग्याः कदाचन । यत्नः कल्याणसत्त्वानां महारत्ने स्थितो यतः ॥ २२५ ॥ શ્રવણે પ્રાર્થને ગ્ય ના, કદી યોગ્ય જન રત્ન;
સ્થિત છે કલ્યાણસને, મહારત્નમાં યત્ન ર૨૫. અર્થ –ાગ્ય જેને કદી શ્રવણ વિષયમાં પ્રાર્થના કરવા ગ્ય નથી, કારણ કે કલ્યાણસોને મહારત્ન વિષયમાં યત્ન સ્થિત જ છે.
વિવેચન શ્રવણ વિષયમાં ગૃજને કદી પ્રાર્થના કરવા યોગ્ય નથી, કારણ કે શુશ્રષાભાવને લીધે તેઓની તેમાં સ્વતઃ પ્રવૃત્તિ હોય છે. કલ્યાણ સને-પુણ્યવંતને મને ચિંતામણિ આદિ મહારત્ન વિષયમાં સ્થિત જ છે, રહેલો જ છે,–તથા પ્રકારે ઔચિત્યયોગથી પક્ષપાત આદિને લીધે પણ જન્માક્તરમાં તેની પ્રાપ્તિ હોય છે, એમ શાસ્ત્રમાં શ્રવણ થાય છે.
આવા ઉપર કહ્યા તે જે યોગ્ય ગીજનો છે, તેને શ્રવણ કરવા બાબતમાં કદી પ્રાર્થના કરવા ગ્ય નથી. અહીં કુલગીઓ ! અહો પ્રવૃત્તચક્ર યોગીઓ ! અહો
–શવ-શ્રવણ વિષયમાં, પ્રાર્થના શુ:- પ્રાર્થનીય હાય, પ્રાર્થવા યોગ્ય હેય, નહિનહિં, ચોથા વાતાવ7-યોગ્ય કદી પણ,-શુશ્રુષાભાવથી સ્વત: પ્રવૃત્તિને લીધે. અને તેવા પ્રકારે કહે છે-પત્ન: વાઘાતરવાનાં-કલ્યાણ સોનો-પુણ્યવંતોને યત્ન, મદારજો-મહારત્નમાં, ચિન્તામણિ આદિ વિષયને, સિથતો થત:-કારણ કે સ્થિત જ છે, તથા પ્રકારે ઔચિત્યયોગથી, પક્ષપાત આદિ થકી પણ જન્માન્તરમાં પ્રાપ્તિની કૃતિને લીધે.
* " संपुण्णावि हि किरिया भावेण विणा ण होति किरियत्ति ।
ળિથવારો જેવજ્ઞ૩ઘવાયUrvoi ”—શ્રી પંચાશક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org