________________
ઉપસંહાર ઃ તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયાનુ અંતર
( ૭૪૭ )
એવી ભાવનાની મુખ્યતા હેાય છે. અને સ્વરૂપના યથાર્થ ગ્રહણુથી-યથાર્થ સમજણુથી ઉપજતા પક્ષપાત તે તાત્ત્વિક છે, તેમાં ‘સાચું તે મારું...” એવી ભાવનાની મુખ્યતા હાય છે. તાત્ત્વિક પક્ષપાતમાં મતનું પ્રાધાન્ય છે, ત્યારે તાત્ત્વિક પક્ષપાતમાં ‘સત્'નુ પ્રાધાન્ય છે. અતાત્ત્વિક પક્ષપાત મતાભિનિવેશરૂપ છે, તાત્ત્વિક પક્ષપાત તત્રપ્રવેશરૂપ છે. આવા મહત્વના ફેર એ બે વચ્ચે છે. એટલે અતાત્ત્વિક પક્ષપાત જેમ અપ્રશસ્ત છે, અનિષ્ટ છે, તેમ તાત્ત્વિક પક્ષપાત પ્રશસ્ત છે, ઇષ્ટ છે. આ તાત્ત્વિક પક્ષપતિ જ અત્ર પ્રસ્તુત છે, અને તે ગુણાનુરાગજન્ય પ્રેમને લીધે સત્ વસ્તુ પ્રત્યેની અંતરંગ રુચિથી-પ્રતીતિથીભાવથી ઉપજતા હાઇ પરમ પ્રશસ્ત છે. આ શુદ્ધ ભાવરૂપ પક્ષપાતની વાત કંઇ એર છે! તેની પાસે ભાવવહીન જડ વ્યક્રિયા કઇ ગણનામાં નથી, સૂર્ય પાસે આગીઆ જેવી તુચ્છ છે. આ ઉપરથી સાર મધ એ લેવા ચેાગ્ય છે કે ખાદ્ય દ્રવ્ય ક્રિયા ઉપર જે ભાર મૂકવામાં આવે છે તેના કરતાં અનંતગણુા ભાર • ભાવ ઉપર મૂકવા જોઇએ. પશુ લેાકેાની ધણુ કરી એથી ઉલટીજ સ્થિતિ દેખી ખેદ પામેલા કરુણાળુ સતજના પાકાર કરી ગયા છે કેઃ—
"
66
દ્રવ્ય ક્રિયારુચિ જીવડા રે, ભાવ ધર્મ રુચિહીન,
ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન ?....ચંદ્રાનન॰ ''-શ્રી દેવચંદ્રજી
અને તેવા પ્રકારે કહે છે—
खद्योतकस्य यत्तेजस्तदल्पं च विनाशि च ।
विपरीतमिदं भानोरिति भाव्यमिदं बुधैः ॥ २२४ ॥
ખજીઆનુ' જે તેજ છે, અલ્પ વિનાશી તેહ; વિપરીત આ છે સૂર્યનું, ભાગ્ય સુધાએ એહુ. ૨૪
અર્થ :—ખદ્યોતકનું' ( આગીઆનું) જે તેજ છે, તે અલ્પ અને વિનાશી છે; અને સૂર્યનું આ તેજ એથી વિપરીત છે, એમ આ બુધાએ ભાવ્ય છે, ભાવવા યેાગ્ય છે.
વિવેચન
ખદ્યોત નામના જંતુવિશેષનુ જે પ્રકાશાત્મક તેજ છે, તે સ્વરૂપથી અલ્પ અને વિનાશી છે. અને સૂર્યનું આ પ્રકાશાત્મક તેજ તેથી વિપરીત છે, અર્થાત્ બહુ અને
Jain Education International
વૃત્તિ:-લચોતય—ખદ્યોતનું, સવિશેષનું, યજ્ઞેગ:-જે તેજ-પ્રકાશાત્મક છે, ત ્-તે, શુ? તે કે-અહણં ચ વિઽશ ચ-અપ અને વિનાશી છે,-સ્વરૂપથી વિપરમિટું માનો:-ભાનુનુ' આ વિપરીત છે, એટલે કે સૂર્યનું તેજ બહુ અને અવિનાશી છે. તિ-એમ, એવા ભાવનુ, માર્થામમાંઆ ભાવ્ય છે, ભાવવા યાગ્ય છે, અધિકૃત પક્ષપાત થકી, આ ક્રિયાદિક, દુધ:-બુધાથી, તત્ત્વનીતિએ કરીને.
For Private & Personal Use Only
www.jainelibrary.org