________________
(૭૫૦ )
ગષ્ટસખસ્થય મોક્ષમાર્ગના પ્રવાસી મુમુક્ષુ આત્માથીઓ ! અહે ગમાર્ગના જિજ્ઞાસુ મહારા સાધર્મિક આત્મબંધુઓ ! તમે આ શાસ્ત્રનું શ્રવણ કરે! આ સાક્ષાત પરમ ગામૃતનું પાન કરી પરમાનંદની પ્રાપ્તિ કરો !-ઈત્યાદિ પ્રકારે આ મુમુક્ષુ યોગ્ય જનને પ્રાર્થના કરવાની રહેતી નથી, કારણ કે શુશ્રષાભાવને લીધે-સાચી અંતરંગ શ્રવણે છાને લીધે તે સજજનોની સશાસ્ત્રશ્રવણમાં સ્વતઃ પ્રવૃત્તિ છે જ. એટલે તેમને શ્રવણ માટે પ્રેરણું કરવાને કે વિજ્ઞણિરૂપ પ્રાર્થના કરવાનો અવકાશ છે જ કયાં? તેઓને તે સાચી શુશ્રષા-સત્
શાસ્ત્ર સાંભળવાની ઈચ્છા એટલી બધી ઉત્કટ હોય છે, કે તેઓ વગર કલ્યાણું કહ્યું જ પિતાની મેળે તેમાં પ્રવૃત્ત છે જ; કારણ કે જે કલ્યાણસ સનો છે, જે જીવો કયાણ અવશ્ય પામવાના જ છે, એવા મહાપુણ્યવંત રત્નમાં યત્ન જનને ચિંતામણિ આદિ મહારત્નના વિષયમાં યત્ન સ્થિત જ છે
રહેલે જ છે, સ્થાપવાનો નથી, કારણ કે તથા પ્રકારે તેમને ઓચિત્ય ગ હોય છે, તેઓને તેમ કરવું ઉચિત છે, એટલે તેઓ તે પ્રકારે આપમેળે અવશ્ય કરે જ છે. પક્ષપાત આદિથકી પણ જન્માન્તરમાં તેવા શુશ્રુષાદિ ભાવની પ્રાપ્તિ હોય છે, એમ શાસ્ત્રમાં શ્રત થાય છે. તે મહાનુભાવોને સતશ્રવણના તાવિક પક્ષપાત થકી જન્માક્તરમાં પણ તથા પ્રકારે અશ્રુષાદિ ભાવની અવશ્ય પ્રાપ્તિ હોય જ છે. એટલે આવા તાત્વિક પક્ષપાતવાળા યોગ્ય ગિજને જે સદા શુશ્રુષાભાવવાળા, સાચી શ્રવણેચ્છાવાળા તત્વરસિક હાઈ વરસથી જ શ્રવણમાં પ્રવૃત્ત છે, તેને, “આ શ્રવણ કરો ! આ સાંભળે!” એવી પ્રાર્થના કર્યાથી શું ? અગ્યને દાનદષના પરિહારાર્થે કહે છે–
नैतद्विदस्त्वयोग्येभ्यो ददत्येनं तथापि तु । हरिभद्र इदं प्राह नैतेभ्यो देय आदरात् ।। २२६ ॥ અગ્યને તો યોગવિદ, દૌએ ન એહ છતાંય;
હરિભદ્ર સાદર કહે, એને દેય ન આ ય. રર૬ અર્થ–પરંતુ આના જાણકાર (આચાર્યો) અ ને આ ગ્રંથ દેતા નથી, તથાપિ હરિભદ્દે આ આદરથી કહ્યું છે કે-આ એઓને દેવા યોગ્ય નથી.
વૃત્તિ-નૈદિર –નથી આના જાણનારા આચાર્યો, જળ અને, અયોગ્ય એવા બીજાઓને, રતિ-દેતા, આપતા, ઇનં-આ, ગદષ્ટિસમુચ્ચય નામનો ગ્રંથ, તથાપિ તુ-તથાપિ, એમ પણ વ્યવસ્થિત સતે, રિમો -હરિભ, ગ્રંથકર્તાએ, હું -આ કહ્યું છે. શું? તે કેતૈતેથ:-ન એઓને-અયોગ્યને, રેવડ-દેવા યોગ્ય આ ગદષ્ટિસમુચ્ચય, સારા-આદર થકી, આદરથી આ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org