________________
ઉપસ’હાર : ફલાવ’ચક : સદ્ગુરુ યોગે અવ ચકત્રયી (દ્રવ્ય-ભાવથી )
( ૭૪૧ )
એળખાણુ ' ઇ.) અને આ જે સાનુષધ કલ પ્રાપ્તિ કહી, તે પણ ધમ સિદ્ધિ વિષય માં જ સંતાને સ ંમત છે,−નહિં કે અન્ય વિષયમાં. કારણકે સત્પુરુષા કેવળ ‘ધર્મસિદ્ધિ’ શિવાય બીજા કાઇ ફળને ઇચ્છતા જ નથી. જેમ બને તેમ આત્માને શુદ્ધ સ્વભાવધમ પ્રગટે, આત્મા સ્વભાવ ધમ માં આવે, નિજ સ્ત્રભાવ સાથે ચેાગરૂપ ધર્મોની સિદ્ધિ થાય, એમ જ તેઓ નિરંતર ઇચ્છે છે-ઝખે છે, અને પ્રભુ પાસે પ્રાર્થ છે. ( જુએ પૃ. ૪૯૪, ‘ શ્રો સીમંધર જિનવર ' ઇ. )ખાકી ઇંદ્ર-ચક્રવત્તી આદિ પદવીરૂપ ફળને તે નિષ્કામ સંતજને કદી ઈચ્છતાજ નથી, છતાં અચિંત્ય ચિંતામણિ સમા ધર્મરત્નના પ્રભાવથી તે પ્રાપ્ત થવા કાંઇ દુર્લભ નથી. ચેાગરૂપ ધર્માંરત્નની સિદ્ધિથી તેની આનુષંગિક પ્રાપ્તિ પણ હાય છે, પણ તે તેા જારની પાછળ સાંઠા હાય જ તેના જેવી છે. સત્પુરુષા કાંઇ તેવા આનુષં ગિક ફળમાં રાચતા નથી, અને તેથી ભેાળવાઇ જઇ મૂળ સ્વરૂપલક્ષ્યને ચૂકતા નથી, કારણ કે પશુ હોય તે સાંઠા-કડમ ઇચ્છે તે મનુષ્ય તેા જાર જ ગ્રહણ કરે, તેમ સાંઠા જેવા આનુષ ંગિક–સાથે સાથે થતા ફળને પશુ જેવા માલજીવ જ ઇચ્છે, પણ પડિંત સંતજન તેથી ફ્રાસલાય નહિ; તે તા ‘ પાકા વાણીઆ' જેવા સ્વાર્થ પટુ હાઇ આત્મા - રૂપ મુખ્ય મૂળ મુદ્દાને કદી ભૂલે નહિ!
4
આમ આ વંચત્રિપુટીને બાણુની લક્ષ્યક્રિયાની ઉપમા ખરાખર ઘટે છે; તે અત્ર યથાસંભવ ઘટાવી છે. (જુએ પૃ. ૧૫૮ થી ૧૬૪). આ સર્વ પરથી એ પમા કૂલિત થાય છે કે સત્પુરુષના સ્વરૂપદર્શન ચેાગથી ચાગ અવંચક હાય, સદ્ગુરુ ચાગે તા સ્વરૂપ લક્ષ્યવાળીસપુરુષ પ્રત્યેની વંદનાદિ ક્રિયા અને તેનુ અવંચક ત્રયી ફલ પણ અવચક હાય, અને સ્વરૂપદર્શનયાગ વિના જો યાગ વાંચક હાય, તા સ્વરૂપ લક્ષ્ય વગરની વંદનાદિ ક્રિયા અને તેનું ફળ પણ વચક હાય. આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે એક યાગ જ બરાબર ન હાય તા બધી ખાજી બગડી જાય છે. અને આ યાગ પણુ સદ્ગુરુ સત્પુરુષને આશ્રીતે છે, એટલે સાધુ સાચા પુરુષના-સદ્ગુરુને સ્વરૂપદનથી થતા યાગ' બરાબર ન બને, તા ક્રિયાના ને ફળના ઘાણુ પણ બગડી જાય છે. આમ સંતચરણના આશ્રયયેાગ વિના સમસ્ત ચાગસાધન ક્રિયાદિ નિષ્ફળ ગયા છે, આત્મવંચક બન્યા છે, જીવને ઠગનારા-ખેતરનારા પૂરવાર થયા છે. સાચા સપુરુષનેા-ભાવયેાગી ભાવસાધુના આશ્રય કરવામાં આવે, તા જ અવચક ચેાગ, અવચક ક્રિયા ને અવંચક ફળ થાય. એટલા માટે જ અત્રે મહાત્મા શાસ્ત્રકાર મહર્ષિએ ‘દ્ધિ: ' ‘ સાધૂનત્રિત્ય' એ શબ્દો પર ખાસ ભાર મૂકયા છે. અને આમ સદ્ગુરુના અવલંબને એક જ સ્વરૂપલક્ષ્યના અનુસંધાન-જોડાણુરૂપ યોગ બને, તેના જ અનુસ ́ધાનરૂપ ક્રિયા કરવામાં આવે, અને તેના જ સાનુબંધ સધાનરૂપ એક માક્ષપ્રત્યયી ફળ મળે, તા એ ત્રણે અવંચક છે,-ચેાગાવ’ચક ક્રિયાવ’ચક ને લાવચક છે. (જુએ પૃ. ૧૬૪, ‘અનંત કાળથી આથડયા ’ ', )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org