________________
ધગદસિસ્થય
( ૭૪ર) “નિર્મલ સાધુ ભગતિ લહી સખી, યોગ અવંચક હોય...સખી. કિરિયાવંચક તિમ સહી...સખીફલ અવંચક જય...સખી” શ્રી આનંદધનજી
વળી આ અવંચકત્રયની પ્રાપ્તિ બે પ્રકારે ઘટે છે-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યથી એટલે સાચા સપુરુષ–ભાવસાધુનું બાહાથી-દ્રવ્યથી સ્થલ ગુણવંતપણે તથાદર્શન થવું
તે દ્રવ્યથી ગાવંચક છે, તેવા પુરુષો પ્રત્યે દ્રવ્યથી વંદનાદિ ક્રિયા દ્રવ્ય-ભાવથી તે દ્રવ્યથી ક્રિયાવંચક છે, અને તેવા સપુરુષો પ્રત્યેની તે દ્રવ્ય ક્રિયાથી અવંચકેત્રયી પ્રાપ્ત થતું ફળ તે દ્રવ્યથી ફલાવંચક છે. સાચા સપુરુષને આશ્રીને
ભાવગીને અવલંબીને થતા આ દ્રવ્ય અવંચકત્રય પણ જીવને ઉપકારી થાય છે, કારણ કે તે ભાવ અવંચકત્રયીના કારણરૂપ થઈ પડે છે. ભાવથી–સાચા સપુરુષનું, ભાવસાધુનું પુરુષ સ્વરૂપે અંતથી–ભાવથી સૂક્ષમ ગુણવંતપણે તથાદર્શન થવું તે ભાવથી ગાવંચક છે. અને તેવા સપુરુષ પ્રત્યે જે ભાવ વંદનાદિ ક્રિયા તે ભાવથી કિયાવંચક છે. અને તેવા પુરુષો થકી જે ભાવ ધમ ફલસિદ્ધિ થવી તે ભાવથી ફલાવંચક છે. અથવા સદ્દગુરુના ઉપદેશજન્ય સધ થકી જીવને સ્વરૂપ લક્ષયને વેગ થે તે ભાવથી ગાવંચક, પછી તે સ્વરૂપલક્ષ્યને અનુલક્ષી સ્વરૂપ સાધક કિયા તે ભાવથી ક્રિયાવંચક અને સ્વરૂપલક્ષ્યની સિદ્ધિ થવી–આત્મસિદ્ધિ પામવી તે ભાવથી ફલાવંચક. આમ દ્રવ્યથી કે ભાવથી અવંચકત્રયની પ્રાપ્તિ જેને હાય, તે કઈ પણ મુમુક્ષુ ભેગી આ યોગ પ્રયોગને અધિકારી છે એમ તાત્પર્ય છે. પણ તેમાં મુખ્યતા તે ભાવની જ છે. આ બન્ને પ્રકારમાં પણ મુખ્ય મહત્વનો મુદ્દો એટલો જ છે કે-આ અવંચકત્રય પુરુષ આશ્રી હોવા જોઈએ, સાચા સંત-ખરેખરા ભાવસાધુ ભાવગીને આશ્રીને જ હોવા જોઈએ. વધારે શું ?
તાપર્યરૂપ સારાંશ કે-સપુરુષનું તથા દર્શન અથી તેના સ્વરૂપની ઓળખાણ તે ચગાવંચક છે. પુરુષને સતપુરુષ સ્વરૂપે ઓળખી તેના પ્રત્યે જે પ્રણામાદિ ક્રિયા કરાય તે ક્રિયાવંચક છે. અને તે પુરુષ થકી ધર્મસિદ્ધિ બાબતમાં પ્રાપ્ત થતું જે સાનુબંધ ફલ તે ફલાવંચક છે. અથવા સ્વરૂપને ઓળખવું તે ગાવંચક, સ્વરૂપને સાધવું તે ક્રિયાવંચક, ને સ્વરૂપને પામવું તે ફલાવંચક. એમ એનું સ્વરૂપ કહી દેખાડી પ્રકૃતજન કહે છે –
कुलादियोगिनामस्मान्मत्तोऽपि जडधीमताम् ।
श्रवणात्पक्षपातादेरुपकारोऽस्ति लेशतः ॥ २२२ ॥ કૃત્તિ–૩૪ોજનામ્-ઉક્ત લક્ષણવંતા કુલ યોગી આદિને, જમાત-આ થકી, આ યોગદષ્ટિસમુચ્ચય થકી, મત્તો-મહારા કરતાં પણ, જ્ઞાધીનતામુ-જડબુદ્ધિ એવા બીજાઓને. શું ? તે કે-ઘ7-શ્રવણથકી, પક્ષપાતા--પક્ષપાત, શુભેચ્છા આ દિને લીધે, પાદિત રાત:લેશથી ઉપકાર છે,–તથા પ્રકારે બીજપુષ્ટિ વડે કરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org