________________
( ૧૦ )
યોગશ્ચિમસ થય
ભાગ્યશાળી થઈશ ? આવા દ્રવ્ય-ભાવ નિગ્ર^થ થવાના મને ‘ અપૂર્વ અવસર એવા ક્યારે આવશે ? કયારે થઇશુ બાહ્યાંતર નિગ્ર^થ જો ?' (શ્રીમદ્ રાજચંદ્રજી. )
'
માહિનીભાવ વિચાર અધીન થઈ, ના નિરખુ ` નયને પરનારી; પત્થર તુલ્ય ગણુ પર વૈભવ, નિર્મળ તાત્ત્વિક લેાલ સમારી.
દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્ત્વિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ તેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહેા ભવહારી. ’--શ્રી મેાક્ષમાળા.
જેમ કાઇ અમુક સ્થળે વ્યાપારની ભારી અનુકૂલતાને લીધે દ્રવ્યલાભ ખૂબ થાય છે, એમ સાંભળીને સ્વાર્થ પટુ વ્યાપારી વણિકને ત્યાં શીઘ્ર દાડી જઇ વિપુલ ધનસંપત્તિ પ્રાપ્ત કરવાનું મન થઈ આવે; તેમ અત્રે પણ અહિંસાદિ ચગવ્યાપારની અનુકૂળતાએ અપૂર્વ આત્મલાભ થાય છે એમ સાંભળીને, આત્મા પટુ મુમુક્ષુને પણ તેવા અહિંસાદિ યેાગવ્યાપારથી અપૂર્વ આત્મગુસપત્તિ મેળવવાનું મન થઈ આવે છે, રુચિ-ઇચ્છા ઉપજે છે, કેાડ-મનાથ જાગે છે.
“ જ્ઞાનાદિક ગુણુ સંપદા હૈ, તુજ અનંત અપાર;
તે સાંભળતાં ઉપની ૨, રુચિ તિળું પાર ઉતાર....અજિત જિન.”—શ્રી દેવચંદ્રજી.
તથા આ જે ઇચ્છા ઉપજે છે તે અવિપરિણામિની હાય છે, કદી વિપરિણામને– વિપરીત પરિણામને પામતી નથી; કારણુ કે તદ્ભાવની સ્થિરતા હોય છે, એટલે તે ઇચ્છા કદી અનિચ્છારૂપ થતી નથી, પ્રીતિ અપ્રીતિરૂપ થતી નથી, રુચિ અરુચિરૂપ થતી નથી. જે ઇચ્છારૂપ ભાવ ઉપયા તે ઉપજ્યું, તે કદી વિપાિમ પામી અભાવરૂપ થતા નથી. એવા ઉત્કટ અંતરંગ ઇચ્છાભાવ અત્ર પ્રગટે છે. તે ઇચ્છા-રુચિને! અંતરંગ રંગ લાગ્યે તે લાગ્યા, કદી ભૂસાતા જ નથી. જેમ ચેાળ મઢના રંગ કદી જતા નથી, તેમ આત્માને લાગેલે આ દૃઢ ઇચ્છા-રંગ કદી જતા નથી. વસ્ર જીણુ થઈને ફાટી જાય પણ પાર્કા મજીઠના રંગ જાય નહિં; તેમ દેહું જીણું થઈને પડી જાય પણ જાગેલા આત્માને લાગેલા આ ભારગ કદી જાય નહિં, તે ભવાંતરમાં પણ આજ્ઞાંકિત અનુચરની જેમ અનુગામી થઇને પાછળ પાછળ ચાલ્યા આવે. ઘાટ ઘડામણુ ભલે જાય, પણ સેાનું કદી વિષ્ણુસે નહિ; તેમ દેઢુના ઘાટ ભલે જાય, પણ સેના જેવા આ જાગ્રત આત્માને લાગેલા અંતરંગ રંગ ટળે નહિ. ( જીઆ, કાવ્ય પૃ. ૨૩૯) તથા——
सर्वत्र शमसारं तु यमपालनमेव यत् ।
प्रवृत्तिरिह विज्ञेया द्वितीयो यम एव तत् ॥ २१६ ॥
વૃત્તિ:-સર્વત્ર-સર્વત્ર સામાન્યથી, શમાર્ં તુ-શમસાર જ, ઉપશમસાર જ, ચમવાહનમેવ થ-ક્રિયાવિશિષ્ટ એવુ જે યમપાલન, પ્રવૃત્તિત્ત્તિ વિશેયા-તે અહીં પ્રવૃત્તિ જાણવી. યમામાં-દ્વિતીયો યમ જ્ઞ તત્“તે દ્વિતીય યમ જ છે, પ્રવ્રુત્તિયમ છે એમ અથ' છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org