________________
વાસણાય હતા, સત્ સાધ્યથી વંચિત કરી-ચૂકાવી છેતરનાર, ઠગ જેમ ઠગનાર હતા. (જુઓ પૃ. ૧૬૨, ૧૬૩, “યમ નિયમ સંયમ આપ ”િ ઈત્યાદિ જેગીંગજના.)
આમ અનાદિ કાળથી શ્રીમદ્દ સદગુરુના યોગ વિના જીવના સર્વ યોગ-સાધન વંચક નીવડ્યા છે, પણ શ્રી સદ્દગુરુનો વેગ થતાં તે સર્વ વેગ અવંચક થઈ પડે છે.
આ પરમ અદ્દભુત મહિમા આ ચગાવંચક ચેગને છે. આ સદગુર ચેાગે પુરુષના સ્વરૂપદર્શનરૂપ આ ગાવંચક નામની ચેગસંજીવની અવંચક પ્રાપ્ત થતાં જીવનું આખું પેગચક્ર ચાલુ થઈ જાય છે. જેમ હાથ
ફેરવતાં આખું ચક્ર ચાલવા માંડે છે, તેમ આ થેગાવંચકરૂપ હાથ ફેરવતાં આખું ગચક્ર ચાલવા માંડે છે, માટે પુરુષ સદ્દગુરુના સ્વરૂપની ઓળખાણ થવી એ મોટામાં મોટી વાત છે. તે થયે જીવની યોગ-ગાડી સરેડે ચડી–પાટા પર ચઢી સાચી દિશામાં સડેડાટ પ્રયાણ કરે છે. સ્વરૂપસ્થિત સપુરુષ સદગુરુને તથાદર્શનરૂપયેગ થયે જ આત્માનું નિજ કાર્ય સિદ્ધ થાય છે, અને પ્રેમઘન એ અમૃતરસ પ્રાપ્ત થાય છે.
“સત તે ભ્રાંતિ નથી, જાંતિથી કેવલ વ્યતિરિક્ત (૬) છે, કલ્પનાથી પર (આઘે) છે, માટે જેની પ્રાપ્તિ કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતું નથી એવો દઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરે, અને પછી “સ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું તે જરૂરી માર્ગની પ્રાપ્તિ થાય. (જુઓ પૃ. ૩૨૧),
“જ્ઞાની પુરુષને તે તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેને આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દઢ કરીને લાગે છે. ***જ્ઞાની પુરુષનું એાળખાણ નહિં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દેષ જાણીએ છીયે –(૧) એક તે હું જાણું છું, હું સમજું છું એવા પ્રકારનું જે માન જીવને રહ્યા કરે છે તે માન (૨) બીજું, પરિગ્રહાદિને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. (૩) ત્રીજું, લેકભયને લીધે, અપકીર્તિ ભયને લીધે, અને અપમાનભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું –શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક, ૧૮૧, ૩૪૨.
तेषामेव प्रणामादिक्रियानियम इत्यलम् । क्रियावश्चकयोगः स्यान्महापापक्षयोदयः॥ २२० ।।
તેને જ પ્રણામાદિન, ક્રિયાનિયમ જે સાર;
ક્રિયા અવંચક યુગ તે, પાપક્ષદય કાર. ૨૨૦ વૃત્તિ–તેષામે-તેઓને જ, તેને જ, પ્રામાિિારાનિયમ રૂસ્થ૪– પ્રણમાદિ ક્રિયાનિયમ એજ બસ,
થિયોન ચા–દિયાવંચક વેગ હોય, અને આ-માપક્ષયોઃમહા પાપક્ષયના ઉદયરૂપ છે,-નીચ ગોત્ર કર્મનો ક્ષય કરનારો છે, એમ ભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org