________________
( ૬૮૪)
થાગસિય ये योगिनां कुले जातास्तद्धर्मानुगताश्च ये। कुलयोगिन उच्यन्ते गोत्रवन्तोऽपि नापरे ॥ २१० ॥ જમ્યા જે યોગિકલે, તન ધર્મ અનુગતા ય;
કુલગિઓ કહાય તે, ન ગોત્રવંત બજાય. ૨૧૦. અર્થ –જેઓ યોગીઓના કુલમાં જગ્યા છે, અને જેઓ તે યોગીઓના ધર્મને અનુગત છે, તેઓ “કુલ યોગીએ” કહેવાય છે, –નહિ કે બીજાઓ ગોત્રવંતો પણ.
વિવેચન “ગિકુલે જાયા તસ ધર્મ, અનુગત તે કુલયોગીજી. ”—. સઝા.૮-૪
જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે અને જન્મથી જ તેઓના ધર્મને ઉપગત છેપામેલા છે, તથા પ્રકૃતિથી ગિધર્મને અનુગત-અનુસરનારા એવા જે બીજાએ પણ છે, તેઓ “કુલગી ” કહેવાય છે, એમ દ્રવ્યથી અને ભાવથી જણાય છે, –નહિ કે ગોત્રવંતે પણ, નહિં કે સામાન્યથી ભૂમિભવ્ય એવા બીજાઓ પણ. - જે યોગીઓના કુલમાં જગ્યા છે અને યોગીઓના ધર્મને જે ઉપગત છે–પામેલા છે, તે કુલયોગી છે. અર્થાત-જે જન્મથી જ ગી છે, આજનમ ચગી (Born Yogis)
છે તે ફલોગી છે. મનુષ્ય કુલમાં જન્મેલો જેમ જન્મથી જ મનુષ્યકુલગી: બાલ હોય છે, સિંહ કુલમાં જન્મેલે જેમ જન્મથી જ સિંહશિશુ આજન્મ હોય છે, તેમ યોગિકુલમાં જામેલો જન્મથી જ “જોગી” હોય છે. ચગી પૂર્વ જન્મમાં ગસાધના કરતાં કરતાં, આયુ પૂર્ણ થતાં જેનું યવન
થયું છે, તેવા પૂર્વારાધક “ગભ્રષ્ટ' પુરુષે આવા કુલગી (Born Yogis ) હોઈ શકે છે. જેમ નૈસર્ગિક કવિત્વશક્તિવાળા મનુષ્ય આજન્મ કવિ (Born Poets) હોય છે, તેમ આવા નૈસર્ગિક ગિત્વશક્તિવાળા મહાત્મા કુલગીઓ આજન્મ ગી હોય છે. આવા ભેગીઓને પૂર્વારાધિત ચેમસંસ્કારની જાગ્રતિ સ્વયં સહેજે કુરિત થાય છે, જાતિસ્મૃતિ આદિ જ્ઞાનની પ્રાપ્તિ પણ હોય છે, અને પૂર્વે અધૂરા છેડેલ યોગની કડીનું અનુસંધાન શીધ્ર વિના પ્રયાસે હોય છે. જેમ લાંબી મુસાફરી એ નીકળેલા મુસાફર વચમાં વિશ્રામ સ્થાને વિસામો ખાય છે, રાતવાસો કરે
કૃત્તિઃ-- શોનાં જ્ઞાતા–જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે, જન્મથી જતદનુસાશ્વ-અને તેઓના ધર્મને અનુગત-ગિધર્મને અનુગત, જે-જે પ્રકૃતિથી અન્ય પણ, ગુરુથોજિન ૩ષત્તે-કુલગીઓ કહેવાય છે એમ સમજાય છે -દ્રવ્યથી અને ભાવથી. જોગવતોગેત્રવતો પણ, સામાન્યથી ભૂમિભવ્ય પણ, ના-નહિં કે બીજાઓ. નહિં કે બીજાઓ કુલગીઓ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org