________________
( ૬૪૬ )
યોગદસિમુશ્ચિય
આકૃતિ ૧૭
સ્વભાવપમથી
દોષથી
-
-
સદોષ ( પુરુષ
આત્મા) વિભાવ દોષયુક્ત આત્મા
) સન મgwા
સ્વભાવેપમઈ-વિભાવ દોષ અભાવે
દેશ અભાવે
સ્વભાવ
નિર્દોષ (પુરુષ
સ્થિત
અષ
આમ
અને આ આમ અંગીકાર કરવા યોગ્ય છે તે કહે છે
स्वभावोऽस्य स्वभावो यनिजा सत्तैव तत्त्वतः। भावावधिरयं युक्तो नान्यथातिप्रसङ्गतः ॥ १९२ ।। સ્વભાવ તસ સ્વભાવ છે, તત્વથી નિજ સત્તા જ;
ભાવાવધિ આ-અન્યથા, અતિપ્રસંગથી ને જ ૧૯૨ અર્થ –આ આત્માનો સ્વભાવ તે સવભાવ છે, કારણ કે તત્વથી નિજ સત્તા જ સ્વભાવ છે. આ સ્વભાવ ભાવાવધિ (ભાવની અવધિ પર્યત) યુક્ત છે, અન્યથા નહિં,અતિપ્રસંગને લીધે.
વિવેચન
આ આત્માનો સ્વભાવ તે સ્વભાવ છે, અને પરમાર્થથી-તત્વથી જે નિજ સત્તા જ તે સ્વભાવ છે. આ જે સ્વભાવ છે તે ભાવાવધિ જ યુક્ત છે, એટલે કે ભાવની અવધિમર્યાદા પર્યત જ યુક્ત છે, નહિં તો યુક્ત નથી, કારણ કે અતિપ્રસંગ દેવ આવે છે.
ઉપરમાં આત્માનું સ્વભાવમાં આવ્યાથી અદેષપણું હોય એમ કહ્યું, તે સ્વભાવ એટલે શું? તેની સ્પષ્ટ મયદા અત્ર બતાવી છે. આ આત્માને “સ્વ ભાવ” તે સ્વભાવ છે. અર્થાત્ પરમાર્થથી–તત્વથી જે પ્રકારે નિજ સત્તા છે, તે સ્વભાવ છે. જે પ્રકારે
કૃત્તિ –રવામાdોડ-આ આત્માને સ્વભાવ, માત્ર સ્વભાવ છે, કારણ કે, શું કહ્યું? તો કે-
નિશૈવ તરવત-નિજ સતા જ તત્ત્વથી–પરમાર્થથી. માવાર્ષિ ગુરૂ-આ હમણાં જ કહ્યો તે રવભાવ ભાવઅવધિવાળો યુક્ત છે, નાન્યથા-અન્યથા યુક્ત નથી. શા કારણથી ? તે કે-અતિકલત:-અતિપ્રસંગને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org